Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 47
________________ દશે કર્તા શ્રી વિજયલમસૂરિ મ. (રાગ-ધન્યાશ્રી) આજ મ્હારા પ્રભુજી ! સાતમું રે જુવો, સેવક કહીને બોલાવો આજ હારા પ્રભુજી ! મહિર કરીને સેવક સાહસું નિહાળો કરૂણાસાયર મહિર કરીને, અતિશય સુખ ભૂપાળો-આજ (૧) ભગતવછલ શરણગતપંજર, ત્રિભુવનનાથ દયાળો મૈત્રીભાવ અનંત વહે અનિશ, જીવ સયલ પ્રતિપાળો–આજ(૨) ત્રિભુવન-દીપક જીપક અરિગણ, અવિઘટ જયોતિ-પ્રકાશી મહાગોપ નિર્ધામક કહીયે, અનુભવ રસ સુવિલાસી–આજ (૩) મહામાયણ મહાસારથી અવિતથ, અપનો બિરુદ સંભાળો બાહ્ય-અત્યંતર અરિગણ જોરો, વ્યસન વિઘન ભય ટાળો –આજ (૪) વાદી તમહર તરણિ સરિખા, અનેક બિરૂદના ધારી જીત્યા પ્રતિવાદી નિજ મતથી, સકલાયક યશકારી –આજ (૫) થાકારક ચઉ વેદનાધારક, જીવાદિ સત્તા ન ધારે તે તુજ મુખ-દિનકર નિરખણથી, મિથ્યા-તિમિર પરજાલે –આજ(૬). ઈલિકા-ભમરી ન્યાયે જિને સર, આપ સમાન તેં કીધા ઈમ અનેક યશ ત્રિશલાનંદન,ત્રિભુવનમાં બે પ્રસિદ્ધ –આજ (૭) મુજ મન ગિરિકંદરમાં વસીયો, વીર પરમ જિન સિંહ હવે કુમત-માતંગના ગણથી, ત્રિવિધ યોગે મિટી બીહ –આજ (૮) અતિમન રાગે શુભ ઉપયો રે, ગાતાં જિન જગદીશ સૌભાગ્યસૂરિ શિષ્ય લક્ષ્મીસુરિ લહે, પ્રતિદિન સયલ જગીસ–આજ (૯) ૧. સૂર્ય ૨. હાથી ૩૩)

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100