Book Title: Prachin Stavanavli 24 Mahavir Swami
Author(s): Hasmukhbhai Chudgar
Publisher: Hasmukhbhai Chudgar

View full book text
Previous | Next

Page 51
________________ T કર્તા શ્રી અમૃતવિજયજી મ. પણ (રાગ-જંગલો, નયન જમાકડો-એ દેશી) શાસનનાયકસો અબ મેરી, અરજ કરનનું આયો હોજી સાહેબા. અબ મુજ વાલાયો.... (૧). કાલ અનંતે પુદ્ગલ, આવર્તનસો વહાયો-હો.....(૨) ભમત ભમત સરિતોપલ ન્યાયે, તુમ શાસન હું પાયો-હો......(૩) અબે સેવકકું વંછિત દીજે, લીજે જરા હું સવાયો-હો...... (૪) જો તુમ તારે સોઈ હું જાણું, તિને કહી દીનો બતાઓ-હો.....() યો કરને સામીકો ન રહે, તારક બિરુદ ધરાયો-હો.....(૨) આગે પીછે કછુ ન બિચારો, પારસ અયસ જો મિલાયો-હો ....(૭) તુમ પદ સેવા અમૃતક્રિયા સો, દીજે હું નવનિધિ પાયો-હો...(2)

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100