________________
૧૯૩
ટક કામણે નિજહિત કારણ માટે, શેઠજી આઠમ દિને, લઈ પિસહ શૂન્ય ઘરમાં, રહ્યા કાઉસ્સગ સ્થિરમને ! ઈણ અવસરે સહમ ઈદે, બેઠે નિજસુર પર્ષદા,
કરે પ્રશંસા શેઠની ઈમ, સાંભલે સહુ સુર તદા છે ૨: જે ચળાવે રે સુરપતિ જઈને આપ હિ,
પણ શેઠજીરે પિસહમાંહિ ચલે નહિ ! ઈમ નિસુણી રે મિથ્યાત્વી એક ચિંતવે,
ચળાવું રે જઈને હરકોઈ કૌતુકે છે ૩i ત્રાટક શેઠના મિત્રનું રૂપ કરીને, કેટી સુવર્ણને ઢગ કરી, કહે ત્યે એ શેઠ તે પણ નવિ ચળ્યા જેમ સુરગિરિ પછી પત્નીનું રૂપ કરીને, આલિંગનાદિક બહુ કરે છે અનુકૂલ ઉપસર્ગે તે હી શેઠજી, ધ્યાન અધિકેરું ધરે છે જ છે કરે બિહામણું તાપ પ્રમુખ દેખાડતે,
નારીને સુત રે આવી ઈણિપરે ભાખતું ! પર પિસહરે અવસર તુમ બહુ થયે,
- તબ શેઠજીરે ચિંતવે કાલ કેતે થયે છે એ છે ટક છે સઝાયને અનુસાર કરીને, જાણ્યું છે હજી રાત એ, પિસહ હમણાં પારીયે કિમ નવી થયે પ્રભાત એ છે તબ પિશાચનું રૂપ કરીને, ચામડિ ઉતારતે,
ઘાત ઉછાલન શિલા સ્કાલન, સાયરમાંહિ નાંખતે છે ૬ ઈમ પ્રતિકૂલ રે, ઉપસર્ગો પણ નવિ ચળ્યા, .
પ્રાણાંતરે અષ્ટમી વ્રતથી નવી ચન્યા
૧૩.