Book Title: Panchsutra
Author(s): Bhanuvijay
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 539
________________ પ્રવજ્યા-ફલસૂત્ર...] ४८७ (૧૧) ભવ્યને કદી ઉછેદ નહિ સૂત્ર:-અનુરો મવાળ શíતમ, ઉમળતા તે સમય इत्थ नायं। भवतं जोगामित्तमेव केसि चि पडिमाजुग्गटारूनिदंसणेणं । ववहारमयमेयं । અર્થ –ભોની અનંતતા હોવાથી (સ સારમાંથી એમને કદી) ઉચ્છેદ નથી. આ (અનતુ) “અનંતાનંત’ નામનું છે. આમાં સમયે દેછાત છે. ભવ્યત્વ પ્રતિમા યોગ્ય કાષ્ઠના દૃષ્ટાંતથી કેટલાકને ચોગ્યતામાત્ર સ્વરૂપ જ હોય છે. આ (જીવને ભવ્યત્વ સ્વભાવ) વ્યવહાર–મત છે. વિવેચન અનંતાનંત ભવ્ય કદી ખૂટે નહિ – પ્રસિદ્ધ થયેલા પાછા તો આવતા નથી, અને સિદ્ધ થવાનું અનાદિકાળથી ચાલુ છે, તથા છ છ માસે ઓછામાં ઓછા એક સિદ્ધ તે થયા કરે છે, તો પછી ભાવીકાળે ભવ્ય સંસારમાંથી ખૂટી કેમ ન જાય? ઉ૦-ભવ્યોની સંખ્યા અનંત છે, તેથી ખૂટે એમ નથી. પ્ર-વનસ્પતિમાં કાયસ્થિતિ અનંતકાળની છતાં એનો એ ક્ષય તે થાય છે, તો સિદ્ધ થતાં થતાં, અનંતી ભવ્યરાશિને પણ અંત કેમ ન આવે? ઉ૦-ભની અનંતની સંખ્યા “અનંતાનંત” સ્વરૂપ છે, પણ “ચુક્તઅનંત આદિસ્વરૂપ નથી. સંખ્યાશાસ્ત્રમાં નવ અસં ખ્યાતની સંખ્યા વટાવી આગળ વધતાં, નવ અનંતા આવે. એમાં પહેલા ત્રણ તે “પરિત્ત” અન તા, પછી આગળ વધતાં બીજા ત્રણ તે “યુક્ત, અને તેથી આગળ ત્રણ “અનંત” અનંતા આવે. ભાની સંખ્યા આમાં મધ્યમ “અનંત” એટલે કે ૮મું :

Loading...

Page Navigation
1 ... 537 538 539 540 541 542 543 544 545 546 547 548 549 550 551 552 553 554 555 556 557 558 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572