________________
૧૭૮
નવ જીવોને નરકમાં પ્રવેશવાના ભાંગા સાત નરકના ત્રણસંયોગી ભાંગા ૩૫ છે. નવ જીવોના ત્રણસંયોગી ભાંગા ૨૮ છે.
માટે નવ જીવો જ્યારે કોઈ પણ ત્રણ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ × ૨૮ = ૯૮૦ છે.
સાત નરકના ચારસંયોગી ભાંગા ૩૫ છે. નવ જીવોના ચારસંયોગી ભાંગી પડે છે.
માટે નવ જીવો જ્યારે કોઈ પણ ચાર નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૩૫ x ૫ = ૧,૯૬૦ છે.
સાત નરકના પાંચસંયોગી ભાંગા ૨૧ છે. નવ જીવોના પાંચસંયોગી ભાંગા ૭૦ છે.
માટે નવ જીવો જ્યારે કોઈ પણ પાંચ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૨૧ X ૭૦ = ૧,૪૭૦ છે.
સાત નરકના છસંયોગી ભાંગા ૭ છે. નવ જીવોના છ સંયોગી ભાંગી પડે છે.
માટે નવ જીવો જ્યારે કોઈ પણ છ નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૭ ૪ ૫ = ૩૯૨ છે.
સાત નરકનો સાતસંયોગી ભાંગો ૧ છે. નવ જીવોના સાતસંયોગી ભાંગા ૨૮ છે.
માટે નવ જીવો જ્યારે કોઈ પણ સાત નરકમાં પ્રવેશે ત્યારે ભાંગા = ૧ ૪ ૨૮ = ૨૮ છે.
• ચિંતાઓ શા માટે સંઘરી રાખો છો, એની કોઈ માર્કેટવેલ્યુ નથી!