Book Title: Nutan Stavan Sangrah
Author(s): Hemendrasagar
Publisher: Buddhisagarsuri Jain Gyanmandir

View full book text
Previous | Next

Page 561
________________ Shri Mahavir Jain Aradhana Kendra Acharya Shri Kailassagarsuri Gyanmandir (પ૦૮) અજિતાબ્ધિ કોવિદ શાસ્ત્ર, તેજસ્વી નિશદિન હાસ્ય; નિર્મળ કાવ્યામૃતરસરાગી, નિજ ગુરુ સેવાના ઉલ્લાસીઃ વિસય ૧ કદી વિસરું સમસ્ત જગને, વિસરું કીર્તિ, યશ, સર્વે ગુરુવર કયમ વિસર્યા જાય? જે મમ અંતરના વાસીઃ વિસર્યા રે ગુરુ વિશાળ લલાટધારી, | મુખ્ય પ્રતિભા પ્રભાવશાળી; એવા મનહર એ ગુરુદેવ, નિર્મળ જ્ઞાનતણું સુખરાશી: વિસર્યા ૩ વાણીથી ચેતન આવ્યું, સ્થિર હૃદયકમળમાં સ્થાપ્યું? ભવિજનનું ભવદુઃખ કાપ્યું, બુદ્ધિ અતિશય વિકાસીઃ વિસર્યા ૪ www.kobatirth.org For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 559 560 561 562 563 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582