Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 310
________________ કહાનજૈનશાસ્ત્રમાળા ] નિશ્ચયપરમાવશ્યક અધિકાર [ ૨૯૧ आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभावं। तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ॥१४७॥ आवश्यकं यदीच्छसि आत्मस्वभावेषु करोषि स्थिरभावम्। तेन तु सामायिकगुणं सम्पूर्णं भवति जीवस्य ॥१४७॥ शुद्धनिश्चयावश्यकप्राप्त्युपायस्वरूपाख्यानमेतत् । इह हि बाह्यषडावश्यकप्रपंचकल्लोलिनीकलकलध्वानश्रवणपराङ्मुख हे शिष्य शुद्धनिश्चयधर्मशुक्लध्यानात्मकस्वात्माश्रयावश्यकं संसारखततिमूललवित्रं यदीच्छसि, समस्तविकल्पजालविनिर्मुक्तनिरंजननिजपरमात्मभावेषु सहजज्ञानसहजदर्शनसहजचारित्रसहजसुखप्रमुखेषु सततनिश्चलस्थिरभावं करोषि, तेन हेतुना निश्चयसामायिकगुणे जाते मुमुक्षोर्जीवस्य बाह्यषडावश्यकक्रियाभिः किं जातम्, अप्यनुपादेयं फलमित्यर्थः। अतः परमावश्यकेन અનન્યબુદ્ધિવાળો રહેતો થકો (-નિજાત્મા સિવાય અન્ય પ્રત્યે લીન નહિ થતો થકો) સર્વ કર્મોથી બહાર રહે છે. ૨૫૪. આવશ્યકાળું તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે; તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭. અન્વયાર્થ –[] જો તું [નાવશ્યમ્ રૂ]િ આવશ્યકને ઇચ્છે છે તો તું [માત્મસ્વભાવેષુ આત્મસ્વભાવોમાં [સ્થિરમાવ] સ્થિરભાવ [વરો] કરે છે; તિન તુ] તેનાથી [ગીવસ્ય] જીવને [સામાયિવાળ] સામાયિકગુણ [સંપૂર્ણ મવતિ] સંપૂર્ણ થાય છે. ટીકાઃ–આ, શુદ્ધનિશ્ચય આવશ્યકની પ્રાપ્તિનો જે ઉપાય તેના સ્વરૂપનું કથન છે. બાહ્ય પઆવશ્યકપ્રપંચરૂપી નદીના કોલાહલના શ્રવણથી (-વ્યવહાર છે આવશ્યકના વિસ્તારરૂપી નદીના કકળાટના શ્રવણથી) પરામુખ હે શિષ્ય! શુદ્ધનિશ્ચય ધર્મધ્યાન તથા શુદ્ધનિશ્ચયશુક્લધ્યાનસ્વરૂપ સ્વાત્માશ્રિત આવશ્યકને–કે જે સંસારરૂપી લતાના મૂળને છેદવાનો કુહાડો છે તેને–જો તું ઇચ્છે છે, તો તે સમસ્તવિકલ્પજાળ રહિત નિરંજન નિજ પરમાત્માના ભાવોમાં–સહજ જ્ઞાન, સહજ દર્શન, સહજ ચારિત્ર અને સહજ સુખ વગેરેમાં–સતતનિશ્ચળ સ્થિરભાવ કરે છે; તે હેતુથી (અર્થાત્ તે કારણ વડે) નિશ્ચયસામાયિકગુણ ઊપજતાં, મુમુક્ષુ જીવને બાહ્ય છે આવશ્યકક્રિયાઓથી શું ઊપજયું?

Loading...

Page Navigation
1 ... 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324 325 326 327 328 329 330 331 332 333 334 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393