Book Title: Niyamsara
Author(s): Kundkundacharya, Himmatlal Jethalal Shah
Publisher: Digambar Jain Swadhyay Mandir Trust

View full book text
Previous | Next

Page 343
________________ ૩૨૪ ] નિયમસાર [ભગવાનશ્રીકુંદકુંદ अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं । ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६३ ॥ आत्मा परप्रकाशस्तदात्मना दर्शनं भिन्नम् । न भवति परद्रव्यगतं दर्शनमिति वर्णितं तस्मात् ॥ १६३॥ एकान्तेनात्मनः परप्रकाशकत्वनिरासोऽयम् । यथैकान्तेन ज्ञानस्य परप्रकाशकत्वं पुरा निराकृतम्, इदानीमात्मा केवलं परप्रकाशश्चेत् तत्तथैव प्रत्यादिष्टं, भावभाववतोरेकास्तित्वनिर्वृत्तत्वात् । पुरा किल ज्ञानस्य परप्रकाशकत्वे सति तद्दर्शनस्य भिन्नत्वं ज्ञातम् । अत्रात्मनः परप्रकाशकत्वे सति तेनैव दर्शनं भिन्नमित्यवसेयम् । अपि चात्मा न परद्रव्यगत इति चेत् तद्दर्शनमप्यभिन्नमित्यवसेयम् । ततः खल्वात्मा स्वपरप्रकाशक इति यावत् । यथा ★ પરને જ જાણે જીવ તો દેગ જીવથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત—એ માન્યતા તુજ હોઈને. ૧૬૩. અન્વયાર્થ:—[ઞાત્મા પરપ્રાશઃ] જો આત્મા (કેવળ) પ૨પ્રકાશક હોય [તા] તો [ઞાત્મના] આત્માથી [ર્શન] દર્શન [ભિન્નમ્] ભિન્ન ઠરે, [વર્શન પદ્રવ્યાતં નમતિ તિ વર્જિત તસ્માત્] કા૨ણ કે દર્શન ૫દ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મન્તવ્ય) વર્ણવવામાં આવ્યું છે. ટીકાઃ—આ, એકાંતે આત્માને ૫૨પ્રકાશકપણું હોવાની વાતનું ખંડન છે. જેવી રીતે પૂર્વે (૧૬૨મી ગાથામાં) એકાંતે જ્ઞાનને પ૨પ્રકાશકપણું ખંડિત કરવામાં આવ્યું, તેવી રીતે હવે જો ‘આત્મા કેવળ પરપ્રકાશક છે' એમ માનવામાં આવે તો તે વાત પણ તેવી જ રીતે ખંડન પામે છે, કારણ કે *ભાવ અને ભાવવાન એક અસ્તિત્વથી રચાયેલા હોય છે. પૂર્વે (૧૬૨મી ગાથામાં) એમ જણાયું હતું કે જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે ! અહીં (આ ગાથામાં) એમ સમજવું કે જો આત્મા (કેવળ) પ૨પ્રકાશક હોય તો આત્માથી જ દર્શન ભિન્ન ઠરે ! વળી જો ‘આત્મા જ્ઞાન ભાવ છે અને આત્મા ભાવવાન છે.

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393