________________
૪ દંડક ક્યાં ક્યાં લાભ? પ્ર. ૯૦. ચાર દંડક એકાંત અજ્ઞાની એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૮૮ પ્રમાણે પ્ર. ૯૧. ચાર દંડક એકાંત કાયયોગી એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૮૮ પ્રમાણે પ્ર. ૯૨. ચાર દંડક સ્થાવર એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૮૮ પ્રમાણે પ્ર. ૯૩. ચાર દંડક ચાર પર્યાપ્તિવાળા એકાંત પ્રત્યેકમાં લાભ ? ઉત્તર :- ૮૮ પ્રમાણે પ્ર. ૯૪. ચાર દંડક એકાંત અભાષક એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૮૮ પ્રમાણે પ્ર. ૯૫. ચાર દંડક ચાર પ્રાણધારી એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૮૮ પ્રમાણે પ્ર. ૯૬. ચાર દંડક એકાંત સ્પર્શેન્દ્રિય એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૧ પૃથ્વીકાય + ૧ અપકાય + ૧ તેઉકાય + ૧ વાઉકાય :: પ્ર. ૯૭. ચાર દંડક એકાંતે પ્રથમ ગુણસ્થાન એકાંત પ્રત્યેકમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૯૮. ચાર દંડક પૃથ્વીકાયની આગતના સત્વમાં લાભ ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૯૯. ચાર દંડક અપકાયની ગતના સત્વમાં લાભ? ઉત્તર :- ૯૬ પ્રમાણે પ્ર. ૧૦૦. ચાર દંડક તેઉકાયની ગતના ત્રસમાં લાભ? ઉત્તર :- ૩ વિકસેન્દ્રિય + ૧ તિર્યંચ પંચેન્દ્રિય પ્ર. ૧૦૧. ચાર દંડક વાઉકાયની ગતના ત્રસમાં લાભ ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે પ્ર. ૧૦૨. ચાર દંડક તેઉકાયની આગતના ત્રસ તિર્યંચમાં લાભ ? ઉત્તર :- ૧૦૦ પ્રમાણે