Book Title: Nitnit Prashnottari Agam Gyan Gangotri
Author(s): Nitabai Swami
Publisher: Mansukhbhai J Medani

View full book text
Previous | Next

Page 490
________________ ૮૪ લાખ જીવાજોનીનાં મૂળ ભેદોની પ્રશ્નોત્તરી ૭૦૦ થાય છે. પ્ર. ૩૫૨. તેજોલેશીમાં ભૂતનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. પ્રત્યેક વનસ્પતિના ૫૦૦ ભેદ છે. પ્ર. ૩૫૩. તેજોલેશીમાં સ્થાવરનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૫૪. તેજોલેશીમાં ૪ પ્રાણધારીનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૫૫. તેજોલેશીમાં એકાંત મિથ્યાત્વીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૫૬. તેજોલેશીમાં એકાંત અભાષકનાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૫૭. તેજોલેશીમાં એકાંત કાયયોગીના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. ૪૬૫ પ્ર. ૩૫૮. તેજોલેશીમાં એકેન્દ્રિયમાં જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૫૯. તેજોલેશીમાં ચાર પર્યાપ્તિના જીવના મૂળ ભેદ કેટલા ? જવાબ. ૩૫૩ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. જવાબ. પ્ર. ૩૬૦. તેજોલેશીમાં એકાંત અજ્ઞાનીનાં જીવના મૂળ ભેદ કેટલા ? પૃથ્વીકાયના મૂળ ભેદ ૩૫૦ + અપકાયના મૂળ ભેદ ૩૫૦ + પ્રત્યેક વનસ્પતિના મૂળ ભેદ ૫૦૦ = ૧૨૦૦ થાય છે. પ્ર. ૩૬૧. તેજોલેશીમાં એકાંત છેવટા સંઘયણીના જીવના મૂળ ભેદ કેટલા ? ૩૬૦ના જવાબ પ્રમાણે ૧૨૦૦ થાય છે. જવાબ. પ્ર. ૩૬૨. તેજોલેશીમાં એકાંત હુંડ સૂંઠાણીના જીવના મૂળ ભેદ કેટલા ?

Loading...

Page Navigation
1 ... 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502 503 504 505 506 507 508 509 510 511 512 513 514 515 516 517 518