Book Title: Nikolas Nikalbi Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd View full book textPage 2
________________ ૧૯મા સુકાના યુરોપના મહાન કથાકારોમાં રેટિંય, હ્યુગો, ડૂમા અને ડિકન્સ જેવાઓ અંગ્રગણ્ય જાણીતા છે. તે દરેકને પોતાની ખાસિયત છે. તેમ, ડિકન્સ એ રીતે પેતાની નિરો ભાત પાડે છે કે, અમર માનવતાની ઉપાસના અર્થે હો શાંત સૌમ્ય = રસની આરાધના જે રીતે કરે છે તે દિલને તેની મધુરતાથી બસ ચાંટી જ જાય છે. એક “ આવી સુરમ્ય કથા ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેનો હૃદયપૂર્વક આવકાર કરું. છું, અને લેખક પ્રકાશકને તે માટે ધન્યવાદ આપું છું.” - ઉદ્ધાતમાંથી ] મગનભાઈ દેસાઈ મારો તા દાવે છે કે, ૫રદેશની સ-રસ વસ્તુ સ્વભાષામાં સારી રીતે ઉતારવામાં આવે, તો અંગ્રેજી ભણેલા પણ તેના જુદી જ જાતના નવ રસ માણી શકે ! . . ** ગાંધીયુગે (ગુજરાતી ભાષાના) ખેડાણને જે વેગ આપ્યો છે, અને . . . તેને ઉચ્ચ શિક્ષણનું માધ્યમ બનાવી, તેને માટે ઉચિત ખેડાણનાં જે દ્વાર મેકળાં કરી આપ્યાં છે, તે લાભ દેશની બીજી કોઈ ભાષાને હુજી મળ્યો નથી. તેથી વિકાસની બાબતમાં ગુજરાતી ભાષા સૌ દેશભાષાઓમાં સહેજે આગળ રહી છે અને રહો !” - પ્રાસ્તાવિકો ગોપાળદાસ પટેલ Pઘા૨ પ્રાણીને રસહકારી આજના યુગમાં અવી તિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. એ બતાવે છે કે, માનવ કશ્યનામાંથી ઉદ્ભવેલી સત્કૃષ્ટ કૃતિઓ એ સમગ્ર માનવ જતના મહાન વારસે છે. અને તેમાંય આવાં ધાં પરદેશી પુસ્તકે માતૃભાષા દ્વારા વાંચવા મળે છે, ત્યારે માના ધાવણ જેવાં વધુ મીઠાં-મધુરાં લાગે છે.” - પ્રકાશકનું નિવેદન] કમુબહેન પુછે છે૦ પટેલPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 436