________________
શ્રી નદિસૂત્રનાં પ્રવચને
મહાત્માને કહ્યું: ‘આપ જરૂર અહીં રહેા. મારી રજા છે.’ એટલે મહાત્મા તે ત્યાં રહ્યાં.
હવે એ દુકાનની ખરાખર સામે રાજાના મહેલ છે, આ દુકાનમાં તે એક તરફ ચૂલા છે. એક તરફ કાલસા છે. રખ્યા પડી છે. આંખે ઢેખી ન ગમે એવી એ દુકાન છે. એ ક ંદોઈની દુકાનમાં ખીજું શું હાય ? અને એ દુકાનની સામે રાજાના મહેલ છે. એમાં રાજા બેઠો છે.
મહાત્મા તેા થાડીવારમાં પોતાની આવશ્યક ક્રિયામાં પ્રવૃત્ત થઈ ગયાં. રાત્રે ખાર વાગ્યાં સુધી આવશ્યક ક્રિયા, સ્વાધ્યાય ને યાન કર્યાં, ને ખાર વાગે થાડુંક સૂઈ ગયા. અને થાડીવારમાં પાછાં જાગીને પેાતાના યાનમાં બેસી ગયાં.
હવે સામે પેલાં મહેલમાં પેલા રાજા બેઠા હતા, એ આ બધું જુએ છે. એને થયુ. કે-દુનિયામાં આવાં કેટલાંય લાકેા હશે, જેમને રહેવાની ને સૂવાની પણ જગ્યા નથી. એ લેાકેા કઈ રીતે જીવન ગુજારતા હશે ? હું સવારના આ મહાત્માને ખેલાવીને પૂછીશ.
સવાર પડી, મૈં રાજાના સૈનિક મહાત્મા પાસે આ. મહાત્માને કહેઃ આપને રાજાજી એલાવે છે. માટે પધારે.
મહાત્મા કહેઃ રાળને વળી મારી શી જરૂર છે ? હું તો ફકીર છું, સંત છું. મારું. એને શું કામ હાય ?
પેલો સૈનિક કહે : પણ આપને પધારવું જ પડશે. અને તા રાજા સાહેબના હુકમ છે.’