Book Title: Mukti Kamal Charitra Mala
Author(s): Manjulashreeji
Publisher: Jain Shravika Upashray
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭ સાધુ પદ સ્યાદવાદ ગુણ પરિણમે, રમતા સમતાં સંગ; સાધે શુદ્ધાનંદતા, નમે સાધુ શુભ રંગ. ૭
૮ જ્ઞાન પદ અધ્યાતમ નાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ સત્ય ધર્મ તે જ્ઞાન છે, ન નમે જ્ઞાનની રીતિ. ૮
૯ દર્શન પર લોકાલોકના ભાવ જે, કેવલિ ભાષિત જેહ, સત્ય કરી અવધારતે, નમે નમે દશન તેહ. ૯
૧૦ વિનય પ. શૌચ મૂળથી મહા ગુણી, સર્વ ધર્મને સાર; ગુણ અનંતને કદ એ, નમે વિનય આચાર. ૧૦
૧૧ ચારિત્ર ૫૯ રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદીવ, ભાવરયણનું નિધાન છે, જય જય સંજમ જીવ. ૧૧
૧૨ બહાચર્ય પદ જિનપ્રતિમા જિનમદિરાં, કંચનનાં કરે જેહ, તથી બહુ ફળ લહે, નમો નમે શિયલ સુદેહ. ૧૨
૧૩ ક્રિયા પર આત્મ બેધ વિણ જે ક્રિયા, તે તે બાળક ચાલ; તત્વારથી ધારી, નમે ક્રિયા સુવિશાલ, ૧૩
For Private And Personal Use Only

Page Navigation
1 ... 830 831 832 833 834 835 836 837 838 839 840