Book Title: Mohan Charitam
Author(s): Damodar Sharma
Publisher: Devkaran Muljibhai

View full book text
Previous | Next

Page 170
________________ ( ૬ ) મેાહનચરિત્ર સર્ગ સાતમે, अनर्चनीया नग्नेयं प्रतिमेत्यपसृत्य सः ॥ दूरेऽस्थाचबरं प्रष्टुं नृशमुत्सुकमानसः ॥ १०२ ॥ आगत्य शबरो मूर्तिमहिदीनां विलोक्य च ॥ निजमुत्कृत्य नयनं तस्यां शीघ्रं न्यवेशयत् ॥ १०३ ॥ ततः प्रसन्नः शबरा - नीष्टं शंनुरपूरयत् ॥ विप्रस्तु विमनाः श्रवा - माहात्म्यमबुधत्स्वयम् ॥ १०४॥ एवं त्वमपि देवादि - त्रिके श्रायुतो जव ॥ आज्ञावर्ती सद्गुरूणां भूत्वा सुखमवाप्नुयाः ॥ १०५ ॥ श्रुत्वैतवचनं सोऽथ गुरवः शरणं मम ॥ इत्युक्त्वा मोहनमुनि - चरणान् नावतोऽनमत् ॥१०६ ॥ स्वयमादृतवेषाय तस्मै दीक्षां यथाविधि ॥ दर्मुनिवरास्तेऽथ खराडीसंनिवेशने ॥ २०७ ॥ નમસ્કાર કરીને શિવજીની મૂર્તિ તરફ જીવેછે, એટલામાં તેની જમણી આંખ ઉખેડી નાંખેલી બ્રાહ્મણની નજરે પડી. (૧૦૧ ) તે જોતાં વેંતજ “ એ ભાંગેલી પ્રતિમા દર્શન તથા પૂજા કરવા લાયક નથી,” એમ વિચારીને બ્રાહ્મણ એકતરફ ખૂણામાં જઇ બેઠા, અને ઘણી ઉત્સુકતાથી ભિલ્લુની વાટ જોતા રહ્યો. ( ૧૦૨ ) એટલામાં તે ભિન્ન આવ્યા, અનેમહાદેવની જમણી આંખ કેાઇએ ઉખેડી નાંખેલી જોતાંજ તુરત તેણે પાતાની જમણી આંખ કાઢીને તે ઠેકાણે બેસાડી. ( ૧૦૩ ) તેથી પ્રસન્ન થચેલા મહાદેવે ભિન્નના ઇષ્ટ મનારથ પૂર્ણ કર્યાં, અને બ્રાહ્મણે તેા મનમાં ખેદ પામીને શ્રદ્ધાનું માહાત્મ્ય કેટલું છે, તે પાતે જાણ્યું. ” (૧૦૪) એ રીતે તેપણ દૈવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ વસ્તુ ઉપર ઘણી શ્રદ્ધા રાખ, અને સદ્ગુરૂની આજ્ઞામાં રહીને સુખી થા.” (૧૦૫) એવું માહનમુનિજીનું વચન સાંભળીને તેણે “ આપ સદ્ગુરૂ મને શરણ છે,” એમ કહી માહનમુનિજીનાં ચરણકમલને ભાવથી વાંધાં. ( ૧૦૬ ) જેણે પેાતાની ૨૧

Loading...

Page Navigation
1 ... 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202