Book Title: Mantraraj Guna Kalpa Mahodadhi
Author(s): Jinkirtisuri, Jaydayal Sharma
Publisher: Jaydayal Sharma

View full book text
Previous | Next

Page 1
________________ અહો શ્રુતજ્ઞાનમ” ગ્રંથ જીર્ણોદ્ધાર ૧૪૮ ૧૪૮ 'મન્નરાજ ગુણકલ્પ મહોદધિ : દ્રવ્યસહાયક : પ.પૂ. યોગનિષ્ઠ આ. શ્રી કેસરસૂરીશ્વરજી મ.સા. સમુદાયના પ.પૂ. આ. શ્રી હેમપ્રભસૂરીશ્વરજી મ.સા.ના આજ્ઞાવર્તિની પૂ. પ્રવર્તિની સાધ્વીજી શ્રી નેમશ્રીજી મ.સા.ના શિષ્યા પૂજ્ય સાધ્વીજી શ્રી મંજુલાશ્રીજી મ.સા ના શિષ્યા પૂજ્ય વારિષેણાશ્રીજી મ.સા.ના શિષ્યા સા. વજસેનાશ્રીજીના ૫૧ વર્ષના દીક્ષા પર્યાયની અનુમોદનાર્થે નેમ-મંજુલ-વારિ-વજૂ સ્વાધ્યાય મંદીર, સાબરમતી આરાધક શ્રાવિકાઓના જ્ઞાનખાતાની ઉપજમાંથી : સંયોજક : શાહ બાબુલાલ સરેમલ બેડાવાળા શ્રી આશાપૂરણપાર્શ્વનાથ જૈન જ્ઞાન ભંડાર શા. વિમળાબેન સરેમલ જવેરચંદજી બેડાવાળા ભવન હીરાજૈન સોસાયટી, સાબરમતી, અમદાવાદ-૩૮૦૦૦૫ (મો.) ૯૪૨૬૫૮૫૯૦૪ (ઓ.) ૨૨૧૩ ૨૫૪૩ (રહે.) ૨૭૫૦૫૭૨૦ સંવત ૨૦૬૮ ઈ.સ. ૨૦૧૨

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 294