Book Title: Mahavir Chariyam Part 02
Author(s): Gunchandra Gani
Publisher: Divyadarshan Trust

View full book text
Previous | Next

Page 233
________________ ५४२ श्रीमहावीरचरित्रम् कंदरगयकेसरिविहियगलगज्जियरवभीम। पवियंभियचाउद्दिसिहि पडिसद्दय निस्सीम ।।२।। तथा-चलिरमंदरभारसंभग्गसिरनमिरभुयगाहिवइ दूरमुक्क दुद्धरु धरायलु । विलुलंत-कुलसेलगणु तुट्टबंधु डोल्लिओ विसंतुलु ।।३।। उस्सिंखलभयभरविहुर उद्धयसुंडादंड अनिवारण दिसिवारणवि गमणि पयट्ट पयंड ||४|| खुभियदारुणमच्छ-कच्छवयपुच्छच्छडताडणेण उच्छलंतकल्लोल-संकुलगयणंगणविगयसिहमुक्कमेरवियरंतमहिजल । अइवेगप्पवणप्पहय हल्लियसयलसमुद्द। नज्जइ जगबोलण भणिय चाउद्दिसिहं रउद्द ।।५।। कन्दरागतकेसरिविहितगलगर्जितरवभीमम् । प्रविजृम्भितचतुर्दिग्भिः प्रतिशब्दकं निःसीमानम् ।।२।। तथा-चलमन्दरभारसम्भग्नशिरोनमभुजगाधिपतिः दूरमुक्तं दुर्धरं धरातलम् । विलुलत्कुलशैलगणं त्रुटितबन्धं दोलायितं विसंस्थुलम् ।।३।। उच्छृङ्खलभयभरविधुरः उद्धतकरदण्डः अनिवारकः दिग्वारणोऽपि गमनाय प्रवृत्तवान् प्रचण्डम् ।।४।। क्षुभितदारुणमत्स्य-कच्छप(क)पृच्छच्छटाताडनेन उच्छलत्कल्लोलसकुलगगनाङ्गणविगतशिखामुक्तमर्यादावितरन्महीजलम् । अतिवेगपवनप्रहतं चलितसकलसमुद्रम् । ज्ञायते जगद्बोडनं भणितं चतुदिग्भिः रौद्रम् ।।५।। ગુફામાં રહેલ સિંહના ગર્જરવથી તે ભીષણ અને ચારે દિશામાં પ્રસરતા પ્રતિશબ્દો વડે જે ગર્જનામય भासतो, (२) ચાલતા મંદરાચલના ભારથી ભગ્ન થઇને શિર નમી જતાં શેષનાગે દુર્ધર ધરાતલને દૂર મૂકી દીધું, તેમજ ભારે વિશાલ છતાં કુલપર્વતોના બંધ તૂટતાં તે ડોલાયમાન થયા, (૩) પોતે ઉદ્ભૂખલ છતાં ભયથી વ્યાકુળ બની સૂંઢને ઉંચે ઉછાળતા દિગ્ગજો અટકાવી ન શકાય તેમ પ્રચંડ થઇને भागवा साया, (४) મસ્ય, કાચબા વિગેરેના પુચ્છછટાના તાડનથી ઉછળતા કલ્લોલવડે ગગનાંગણ સંકુલ-સંકીર્ણ બનતાં શિખારહિત થઇ, મર્યાદા મૂકીને તે મહત(જ?)લમાં પ્રસર્યા, તથા અતિપ્રચંડ પવનથી પ્રેરાયેલા બધા સમુદ્રો ક્ષોભિત થતાં રૌદ્ર બની ચારે બાજુ જાણે જગતને બુડાડવા તૈયાર થયા હોય એમ ભાસતું, (૫)

Loading...

Page Navigation
1 ... 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324