________________
લેખ સંગ્રહ : ૬ :
[૪૦૫] સમુદ્રમાં ડૂબી જાય છે. આ દેખાતા અદ્દભુત વિરોધનું સમાધાન એ છે કે પૃપાવંત જને તેમના નિંદ્ય ષવડે જે કે દુનિયાની નજરમાં હસવા લાગ્યા હલકા પડેલા જણાય છે પરંતુ જ્ઞાની પુરુષોની નજરમાં તેઓ રાગદ્વેષાદિક ગાઢ બંધનેથી સખ્ત બંધાવાથી એટલા બધા ભારે થયેલા જણાય છે કે તેઓ સંસારસમુદ્રમાં ડૂબી જાય તેમાં કશું આશ્ચર્ય જેવું જણાતું નથી. જુઓ ! દેખાવમાં ગમે તેવી નાની છતાં વજનમાં ભારે વસ્તુ જળમાં ડૂબી જતી જોવામાં આવે છે તેમ આત્મધર્મને અનાદર કરી હરાયાં ઢેરની પેઠે પરપૃહાવડે જ્યાં ત્યાં ભટકી હલકા પડેલાં છતાં રાગદ્વેષાદિક કિલષ્ટ કર્મથી ભારે થયેલા તેમને જરૂર સંસારસમુદ્રમાં ડૂબવાનું જ બને છે એ સ્વાભાવિક છે. પૃહાવંતની આવી સ્થિતિ થાય છે ત્યારે નિઃસ્પૃહ મહાત્માઓ પરમ સંતોષવૃત્તિનું સેવન કરી, કર્મબંધનને છેદી છે તુંબડાની પેઠે આ સંસારસમુદ્રમાં નહિં ડૂબતાં તરીને ઉપર આવે છે અને પરમનિવૃત્તિ સુખ પામે છે. નિસ્પૃહી મહાત્માને
પૃહાવંતની પેઠે લોકમાં દેખાવ કરી માનમહત્વ મેળવવાની કશી દરકાર હોતી નથી તે જ વાત ગ્રંથકાર જણાવે છે. ૫
પરસ્પૃહા રહિત થઈ નિજ કર્તવ્યપરાયણ બને તે જ ખરા નિઃસ્પૃહી કહેવાય છે. તેઓ જે કંઇ સંચિત કર્તવ્ય કરે છે તે કેવળ સ્વાત્મરંજન અથે જ કરે છે પણ પરરંજનજનમનરંજન અર્થે કરતા નથી. તેવા નિ:સ્પૃહી મહામાને આખી દુનિઆ માને યા પૂજે કે ઉચિત સત્કાર-સન્માન કરે તેમાં તે નિ:સ્પૃહી મહાત્માને કશું લેવું દેવું નથી, કેમ કે દુનિયામાં મનાવા-પૂજાવા અર્થે પિતે કશું કરતા જ નથી. તેઓ તે કેવળ આત્મકલ્યાણ અથે જ પવિત્ર શાસ્ત્રનીતિપૂર્વક પ્રવતે