Book Title: Lekh Sangraha Part 04
Author(s): Karpurvijay
Publisher: Karpurvijay Smarak Samiti

View full book text
Previous | Next

Page 8
________________ પંચમહાવ્રતની ભાવના, શ્રીમે તેનું કર્તવ્ય, જેનોનું ભિન્નભિન્ન પ્રસંગે કર્તવ્ય, સમ્યકત્વ, ક્રિયાને આદર વગેરે વિષયને લગતા અન્ય લેખ છે. પ્રથમ લેખ ગ્રંથપ્રારંભે મંગલાચરણરૂપ “પ્રભુ-પ્રાર્થના” છે. તેમાંનાં પરમાર્થરૂપ નીચેના ચરણે મનન કરવા જેવા છે જે જે તણું પ્રીતિ કરે, તે તે ખરેખર તે બને; જે મહાવીર પર પ્રીતિ કરે, સાક્ષાત્ મહાવીર તે બને.”પૃષ્ઠ પૃઇ રર૬-૨૭ માં “મલિન વાસના-ભાવનાનું બળ તેડવા પ્રયત્ન” એ મથાળાના લેખમાં મુનિશ્રી, શ્રી દેવચકૃત પ્રથમ જિનેશ્વરની સ્તવનની કડીઓ ટાંકી, મલિન વાસનાને તેડવાનો એ જ અમોઘ ઉપાય બતાવે છે. પ્રીતિ અનંતી પથ્થકી, જે તેડે છે તે જોડે એહ; પરમ પુરુષથી રાગતા, એકતા હે દાખી ગુણગેહ. હષભ નિણંદ શું પ્રીતડી. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા પ્રગટે ગુણરાશ દેવચન્દ્રની સેવના, આપે મુજ હે અવિચલ સુખવાસ. ઋષભર સન્મિત્ર મુનિશ્રીનાં કેટલાંક સૂત્રો અત્રે ટાંકી, તેમના લક્ષ્ય (બેય) પરત્વે લક્ષ ખેંચવાને પ્રયત્ન પ્રાસંગિક છે. - આજ મોટા ભાગે એવું જોવામાં આવે છે કે વાચકવૃંદ પિતાના મન્તવ્ય તરફ વાંચનને ઘસડી જાય છે. આથી લેખકને આશય સિદ્ધ થતું નથી. કઈ પણ ગ્રંથ વાંચનાર વાચકની ફરજ છે કે, પિતાના વિચારે ભિન્ન હોય તે પણ પ્રથમ લેખકનો આશય સમજવાનો પ્રયત્ન કરે. આજનું જગત જંજાળ વધાર્યું જ જાય છે, જંજાળનાં જાળાંઓથી પિતે પિતાની મેળે જડાયે જ જાય છે. પછી જિંદગીમાં રસ ન હોવાની *

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 362