Book Title: Kavikulkirit Yane Suri Shekhar
Author(s): Labdhisuri Jain Granthmala
Publisher: Labdhisuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 479
________________ ૧૦ નાયકમાં જેવા ત્યાગ પ્રત્યેક પ્રવૃત્તિમાં તરી આવે છે તેવુંજ જૈનજૈનેતર દર્શીતાનું અપૂર્વ જ્ઞાન અને તેની સ્મૃતિએ વચન સરણિમાં અને ગ્રન્થાલ્લેખનમાં ઝળકી ઉઠે છે, જૈન સિદ્દાન્તાના સેાપાન સમા પ્રકરણ ગ્રન્થામાં ખાલવયમાંજ જેએએ નિપુણતા મેળવી છે. જૈન સિદ્ધાન્ત સાગરમાં તૈયાસમાન સંસ્કૃત અભ્યાસમાં પણ જેઓએ અપૂર્વ નિાતતા મેલવી છે, દાર્શનિકમાના તત્ત્વજ્ઞાનમાં જાણુ થવા નવ્ય તથા પ્રાચીન અનેકશઃ ન્યાયગ્રન્થામાં જેઓએ સુમેાધતા સલબ્ધ કરી છે. જૈન આગમાને પોતે ઉંડા અભ્યાસરૂપે અવલાકી ગયા છે. એટલુંજ નહીં પણ નાનાવિધ સૈદ્ધાન્તિક ગ્રન્થા વ્યાખ્યાનાવસરે સવિવેચન પોતે વાંચ્યા છે અને વાંચે છે. તેમજ સાધુમડળને સૂત્ર સિદ્ધાન્તાના અભ્યાસ નિપ્રમાદી બની ખ'તથી પોતે કરાવી રહ્યા છે. જૈન ન્યાયના ન્યાયદીપિકાથી લઈને સ ંમતિતક પન્તના ગ્રન્થા પોતે અભ્યાસરૂપ અવલેાકયા છે. તક સંગ્રહથી લઈને જૈનેતર ન્યાયના ગ્રન્થા પોતે સક્ષમ મતિથી અવગાહ્યા છે. પોતે અભ્યાસજ કર્યાં એટલુંજ નહિ પરંતુ વશિષ્ય મંડળને સુંદર રીતિએ પોતે અદ્યાવધિ તે ન્યાયના ગ્રન્થાને અભ્યાસ કરાવી રહ્યા છે. જ્યારે જૈતાની ગજાવર મેદનીમાં ચરિત્રનેતાનું પ્રવચન થાય છે ત્યારે જૈન સિદ્ધાન્તનું અગાધજ્ઞાન ઝળકી ઉઠે છે, જૈનેતર વર્ગીમાં પ્રવચનના પ્રસંગ ઉદ્દભવતાં વેદ, પુરાણ, ઉપનિષદે તેમજ અન્ય ગ્રન્થાની સાબીતીએ તે તે સિદ્ધાન્તાના જ્ઞાનની સાક્ષી પૂરે છે. જૈનેતરાના શાસ્ત્રઢારા જૈનમાન્ય સિદ્ધાંતોની જૈનેતરને પણ માન્યતા કરાવવા ચરિત્રનતામાં અજમ ભૂખી અનેકશઃ અનુભવાય છે. ત્યાગ પ્રચારમાં ત્યાગી મહાત્માએ ત્યાગ ધર્મની વૃદ્ધિ અને પ્રચારને ખૂબજ ઝંખે છે, મૌક્તિકને વ્યાપારી મૌતિકના ગ્રાહકાને શેાધે, મૌતિક

Loading...

Page Navigation
1 ... 477 478 479 480 481 482 483 484 485 486 487 488 489 490 491 492 493 494 495 496 497 498 499 500 501 502