Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 183
________________ ધમ અને સંસ્કૃતિ [ ૧૨૭ ] ચૈત્ર વંશને છેલ્લા રાજા–સુરથ, જૈન શ્રમણાના અનુરાગી રહ્યો હેય એમ નથી લાગતું. વૈદિક સ`સ્કૃતિના કરમાયેલા વૃક્ષમાં નવચેતન સ’ચરતું દેખાય છે. સુરથ ઘણું કરીને શાક્ત હતા. ચૈત્ર વશની પછી આંધ્રાના અધિકાર જામ્યા. પણ આંધ્રાના સમયમાં બોદ્દો તથા જૈનેને કંઇ હેરાનગતી ભાગવવી પડી નથી . એ અને ધર્મીની જીવનશક્તિની કસાટી થઇ રહી હતી. રાજાશ્રયથી જ જીવતા રહેવાની એમનામાં ચેાગ્યતા હોત તે! બીજા ધર્માંની સાથે જૈન અને બૌદ્ધો પણુ કયારના યુ નામશેષ બની ગયા ાત. આંધ્રાના કાળમાં રાજાશ્રય ન મળ્યા છતાં જૈન અને બૌદ્દો પેાતાની પ્રાણશક્તિના બળે અસ્તિત્વ ટકાવી શકયા. ૌદ્ધ ધર્મ આઠમા સૈકા સુધી કલિંગમાં રહી શકયો હોય એમ ઉત્કલ દેશના એક રાજાએ, ચીન–સમ્રાટને મેાકલેલા એક બૌદ્ધ ગ્રંથ ઉપરથી જણાય છે. ટકી રહેવા છતાં એના પગલાં તે મૃત્યુની દિશા ભણી જ વળતાં હતાં. જૈન ધર્મની પણ એવી જ ક્ષીણુ અવસ્થા હતી. ચૈત્ર વશના અવસાન પછી એને કોઇ સ્થાયી રાજાશ્રય કે બીજો કાઈ આધાર મળી શકયો હેાય એમ નથી લાગતું, એટલુ છતાં ઇ.સ. ૧૨૦૦૧૩૦૦ સુધી જૈન ધર્મી, કલિંગના એક પ્રચલિત ધર્મ તરીકે પેાતાની નામના જાળવી શકયો હતા એવાં પ્રમાણેા મળે છે. રાજાશ્રય વિના આટલેા લાંખે। વખત એ ધમ નભી રહ્યો તે ઘણેખરે અશે કલિંગની સ્વાભાવિક વિચાર-સ્વતંત્રતાને અને ઉદારતાને આભારી છે. સ`ભવ છે કે ખીજા દેશ કે પ્રાંતમાં એ આટલી શાંતિ અને સ્વત ંત્રતાથી કદાચ ન જીવી શકયો હાત. જૈન તેમજ બૌદ્ધ ધર્મ ઉપર છેલ્લા પ્રહાર ગુપ્ત-સમ્રાટા તર – કુથી પડ્યા. દીવેલ જેનુ' ખૂટી ગયું છે–વાટ જેની ખતમ થયું ગઈ છે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 181 182 183 184 185 186