Book Title: Kaling Chakravarti Maharaja Kharwel
Author(s): Kashiprasad Jaiswal
Publisher: ZZZ Unknown

View full book text
Previous | Next

Page 1
________________ इतिहास 10,803 {' \ 1/4 ? નિ વેદ ન ાસિક મહામેધવાહન રાજા ખારવેલ ઇ. સ. પૂર્વે કામાં થઇ ગયેલ છે, તેમના વખતમાં કલિંગ કેટલું હતું અને તેના પુનરૂદ્ધાર માટે એમને કેટલા શ્રમ લેવા તું પૃથક્કરણ પૂર્વક આ ગ્રંથમાં વિદ્વાન લેખક બધુ રા. ઐતિહાસિક ગ્રંથાના અભ્યાસના ફળરૂપે બતાલખી અતિહાસિક સાહિત્યમાં એમણે સારા વધારે સુધી આ રાજા ખારવેલ બૌદ્ધ ધર્મના ઉપાસક હતા, એમ કેટલાકો માનતા હતા; પરંતુ શેાધખાળખાતાના અધિકારીઓએ શિલાલેખા ઉપરથી તપાસ કરી ખારવેલ જૈન રાજા હતા તેમ સિદ્ધ કર્યુ છે. વિશેષ તેના પુરાવા તરીકે આ સભા તરફથી પ્રાચીન જૈન લેખ સગ્રહ ભાગ ૧ àા હિ'દીમાં પ્રગટ થયેલ છે, જેના લેખક ઇતિહાસવેત્તા પ`ડિતવય શ્રી જિનવિજયજી છે. આ ગ્રંથમાં ભાઇ સુશીલે જાણવા જેવી કેટલીક વિશેષ હકીકતે! આપેલી છે, તેથી જ આ લધુ ગ્રંથ હાવા છતાં ઐતિહાસિક સાહિત્યમાં અતિઉપયેાગી ગણાશે, એવી ઉમેદ છે. મહારાજા ખારવેલ જૈન હાવા ઉપરાંત કેવા સયેગામાં એમને દિવિજય કરવા બહાર આવવું પડયું, તેના ઐતિહાસિક પ્રમાણા આપી લેખક મહાશયે જૈન ઇતિહાસ ઉપર એવું અજવાળું પાડયું છે કે હિં દનેા ઇંતિહાસ લખનારને એક પ્રામાણિક-પ્રાચીન સાધન અમુક અંશે આથી ઉપલબ્ધ થયું છે. રા. સુશીલભાઇની વિદ્વત્તા માટે એ મત છે જ નહિ. ઉપરનાં કારણેાથી અમારા માનવંતા ગ્રાહકેને ભેટ તરીકે આ ગ્રંથ આપવાને નિ ય કર્યાં છે. અમારા ગ્રાહકોને મનનપૂર્વક વાંચવા ભલામણ કરીએ છીએ. -પ્રકાશક Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 ... 186