________________
जीवदयाप्रकरणम्
मुर्धसूचिविनाशतस्तालसम्भवाभाववत्पापघातत एव दुःखघातः सम्भवतीति भाव:, तदार्षम् पावघाते हतं दुक्खं,
पुप्फघाए जहा फलं । विद्वाए मुद्धसुईए, कतो तालस्स संभवे
इति (ऋषिभाषितेषु १५-१०) । पापत्यागश्च धर्मादरत इति तस्मिन् कर्तव्यमतिमुल्लासयति
नरनखड्देवाणं जं सुक्खं सव्वउत्तमं होइ ।
तं धम्मेण विढप्पड़ तम्हा धम्मं सया कुह ||२६|| वरविसयसुहं सोहग्ग संपयं वररूवजस
उक्तञ्च
જેમ ટોચના ભાગે રહેલી સોયનો નાશ થાય, ત્યારે તાડનું વૃક્ષ ટકી શકતું નથી, તેમ પાપના ઘાતથી જ દુ:ખોનો ઘાત થાય છે. તેવું ઋષિવચન પણ છેપાપનો ઘાત થાય તો દુ:ખનો ઘાત થાય છે. જેમ કે પુષ્પનો નાશ થાય તો ફળનો ઘાત થાય છે. મસ્તકસોય નષ્ટ થાય, પછી તાડનો સંભવ ક્યાંથી હોય ? (ઋષિભાષિત ૧૫-૧૦). અને પાપત્યાગ તો ધર્મમાં આદર કરવાથી થાય છે, માટે ધર્મ કરવો જોઈએ' એવી ભાવનાને ઉલ્લસિત કરે છે -
२८
1
-
-
-
મનુષ્યો, રાજાઓ અને દેવોને જે સર્વોત્તમ સુખ હોય, તે ધર્મથી મળે છે, માટે હંમેશા ધર્મ કરો. ।।૨૬।। કહ્યું પણ છે જીવ ! જો તને હંમેશા ઉત્તમ