________________
५४
जीवदयाप्रकरणम् जं दियहं दारुणदूसहेहि दारिद्ददोसदुहिएहिं । सीउण्हवायपरिसोसिएहिं कीरंति कम्माइं ॥६९॥ जं परघरपेसणकारएहिं सीयलयविरसरुक्खाइं । भुंजंति अवेला भोयणाइं परिभूयलद्धाइं ॥७०॥ जं दूसहदुम्मुहदुक्कलत्त निच्चं च कलहसीलेहिं । तेहिं समं चिय कालो निज्जइ अच्चंतहिएहिं ॥७१॥ જે ઘરો એક તો સાંકડા છે અને બીજું ન ગમે તેવા છે, તથા ભવની (નાના ઓરડા?) વગરના છે. (આવા ઘરોમાં જીવદયારહિત જીવોને રહેવું પડે છે.) ૬૮
દરિદ્રતા-દોષથી દુઃખી થયેલા લોકો આખો દિવસ ભયંકર અને દુઃષહ એવા ઠંડા-ગરમ પવનોથી સુકાઈ જાય છે અને એવી સ્થિતિમાં જે મજૂરી કરે છે.... /
બીજાના ઘરમાં નોકરી કરતા લોકો જે ઠંડા-નીરસલુકૂખા ભોજન આરોગે છે, એ પણ ભોજનનો સમય વીતી જાય પછી મળે છે, એ પણ અનાદર સાથે મેળવે છે. ૭૦
વળી જેમની પત્ની દુઃખેથી સહન થાય એવી , દુષ્ટ મુખ વાળી છે (કઠોર વચન બોલનારી છે), તેઓ હિંમેશા એવી કજીયાળી પત્ની સાથે જ સમય પસાર કરે છે. આ રીતે જેઓ અત્યંત દુઃખી થઈ જાય છે. ll૭૧
છે. 1 - ૬ ફૂટ દૂસદુદ્દત્ત