Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 26
________________ ૨૫ સુલાબિંદુ અટી ઘૂંટીઓ કરતાં કરતાં આગળ વધતા ઈચ્છિત સ્થળે પહોંચાય છે. જ્યારે કેટલાક માગ એટલા સીધા હોય છે કે આંખ મીંચીને ચાલ્યા એટલે બસ. સીધે સીધા જ્યાં જવાનું છે ત્યાં પહોંચી જવાના. સમ્યગૂ દર્શન, જ્ઞાન અને ચારિત્ર એ મોક્ષને ઘેરી ને સીધે માર્ગ હોવા છતાં આત્મવિશેષે એ માર્ગનું ગમન અનુસરણ ઘણી આંટીઘૂંટીવાળું જેવામાં આવે છે. પણ ખરેખર એ માર્ગ ઉપર ચડેલા આત્માઓ ભલે ઘણી વખત પાછા ફરતા હોય તે પણ છેવટે પૂર્વમાં જવાના અને ઈચ્છિત સ્થળે પહોંચવાના એ નિશ્ચિત છે. ૭૫. દેરી સહેજ પણ ટૂંકી હોય અને બાંધવાની જગ્યા લાંબી હોય તે પરાણે ખેંચીને બાંધવા પ્રયત્ન કરે એ ડહાપણ નથી. એથી દેરી તૂટી જાય છે. જે દેરી બાંધ્યા વગર છૂટકે જ ન હોય તે કેઈની પણ પાસેથી ખૂટતે ટૂકડે સાંધીને બાંધવા પ્રયત્ન કરે, પણ વ્યર્થ પ્રયત્ન તે ન જ કરે. ૭૬. કાર્યો કરતા કરતા ધીરે ધીરે એટલું સમજવું જરૂરી છે, ખાસ જરૂરી છે કે આ કાર્યથી કેને લાભ મળે છે. એમાં પણ સારાં કાર્યો કરનારે તે એ વિચાર ખાસ કરવાની જરૂર છે. જે ધર્મકાર્યોથી .

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66