Book Title: Jain Shikshavali Sudhabindu
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Jain Sahitya Prakashan Mandir

View full book text
Previous | Next

Page 53
________________ ૨ સુધાબિંદુ આવશે, પણ પિતાની પ્રશંસા સાંભળીને મનમાં ખુશ નહિ થનારા જડવા મુશ્કેલ છે. ૧૪૪. નિજ પ્રશંસા અને પરનિંદા એ બેમાં જગતને બીજીને વળગાડ વધારે છે. એ વળગાડ છેડાવવા માટે કદાચ પહેલીને સમાગમ રાખવો પડે તે કાંઈ છેટું નથી. ૧૪૫. તમારી શક્તિની અલ્પતા હોય કે અન્ય કઈ વિચિત્ર સંગ હોય તેથી તમે કઈ કરવા એગ્ય કાર્ય કરી શકતા ન હો ત્યારે કેઈ તમને તે કરવા યોગ્ય કાર્ય કરવા માટે કહે, વારંવાર કહે, એ વખતે તમે એમ કદી ન વિચારતા કે હવે આ કાર્યમાં કરવા. જેવું શું છે? એમ ન કહેતા કે આ કાર્ય કરણીય. નથી માટે નથી કતે. કરણયને અકરણય માનવામાં કે કહેવામાં મેટો ગેરલાભ થાય છે, એમ નક્કી માનજે. ૧૪૬. છતી શક્તિએ કરવા યંગ્ય ન કરવું એ મહાદેષ છે. જો કે એક સાથે બે કાર્ય એક જણ કરી શકો નથી. એક વખતે એક કાર્ય ચાલતું હોય છે. એક કાર્ય ચાલતું હોય ત્યારે બીજું કાર્ય ન કરી શકાય એ પણ સમજી શકાય છે. અમુક સ્થિતિમાં એ કાર્ય કર્યા પછી થાક ઉતારવા માટે વિશ્રાંતિ લેવી. પણ જરૂરી હોય છે. એગ્ય વિશ્રામ લીધા પછી કરણીય કરવામાં વેગ અને સ્થિતિ વધે છે. આ | સર્વ છતાં ઘણી વખત ઘણા માણસો અનેક પ્રકારના

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66