Book Title: Jain Atmanand Sabha Free Library List
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 5
________________ ન અ » Le - તર્ગત મહામુનિરાજશ્રી આત્મારામજી જૈન ક્રી લાયબ્રેરીના -: ધારા :– ૧ સભાના મકાનની અંદર કોઈ પણ જૈન અગર જૈનેતર ગૃહસ્થાને ધારા મુજબ વગર લવાજમે બુકે, ન્યૂસપેપર, અને માસિક વિગેરે તમામ સભાની ઓફીસ ખુલ્લી રહેવાના ટાઈમે વાંચવા દેવામાં આવશે. ર સભાના પેટ્રન સાહેબ અને તમામ મેમ્બરો આ લાયબ્રેરીમાંથી એક સાથે બે બુક, અથવા જુનું વર્તમાન સમાચાર કે માસિક (એપાનીયું) ઘરે વાંચવા લઈ જઈ શકશે. ૩ સભાસદ સિવાય અન્ય ભાવનગરના રહીશ કેઈ પણ જૈન બંધુ આ સભાના કોઈ પણ સભાસદની જવાબદારી (ગેરન્ટી) વાળી લખતવાર ચી આપીને, અથવા ડીપોઝીટ રૂા. ૫) મુકીને આ લાઈબ્રેરીની એક બુક અથવા વર્તમાન સમાચાર કે ચોપાનીયું મફત ( ક્રી) વાંચવા લઈ જઈ શકશે. દરેક વર્ષે નવી ચીઠ્ઠી કરાવવી અને તેમાં કેટલી મુદત માટે આપવી તે પણ જણાવવું જોઈએ. ૪ જેન સિવાય અન્ય ધર્મી વાર્ષિક રૂ૧) આપવાથી અને ડીપોઝીટ રૂા. ૫) ની રકમ આપવાથી માત્ર લાયબ્રેરી ખાતાને મેમ્બર થઈ શકશે, અને તે એક બુક અથવા એક જુનું વર્તમાન સમાચાર–માસિક વિગેરે ઘેર વાંચવા લઈ જઈ શકશે. પ લખેલી પ્રતા, લખેલા કે છાપેલા આગમે, નહિ મળી શકતી હોય તેવી કેટલીક ખાસ ઉપયોગી બુકે, મહા મુસીબતે મળી શકે તેવી બુકે, કે જેની બાબતમાં આ સભાએ ધારે કરેલ હોય, તે ખાસ કારણ સિવાય કેઈને પણ (સભાસદો કે અન્યને) ઘેર વાંચવા લઈ જવા દેવામાં આવશે નહીં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 310