Book Title: Jain Atmanand Sabha Free Library List
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 3
________________ વિનતિ. આ સભાને સ્થાપન મા લગભગ એત્રીશ વર્ષ થયાં છે. સભાની સ્થાપના સાથેજ આ લાઇબ્રેરી બુસ્તકાલય) તું સ્થાપન કરવામાં આવેલ છે, અને મુનિરાજ શ્રી આત્મારામજી જૈન લાયબ્રેરી નામ રાખવામાં આવેલ છે. અને દશમે વર્ષે આ સભાએ તેને (કી) મક્ત વાંચનાલય કરી આ શહેરમાં સર્વે લાયબ્રેરીએ કરતાં પ્રથમ માન મેળવ્યુ છે. ક્રી કર્યા બાદ જનસમાજ વધારે પ્રમાણમાં તેને લાભ લે છે. તેને લઇને જૈન સમાજમાં સાહિત્ય પ્રકટ કરનાર દરેક સંસ્થા કે વ્યકિત પાતા તરફથી જે જે પુસ્તક પ્રકટ થાય તે આત્માનદપ્રકાશમાં સમાલાચના કરવા સાથે આ લાઇબ્રેરીને ભેટ મોકલે છે, તેમજ વિસાનુદિવસ તેમાં સારા સારા પુસ્તકાની વૃદ્ધિ કરવા માટે સભા દર વર્ષે ખર્ચ પણ સારાં કરે છે; જેને લઈને આ લીસ્ટમાં બતાવ્યા પ્રમાણે કુલ પુસ્તકા ૬૪૮૧) ની સંખ્યા થવાથી તેમજ વિસાનુદિવસ હેાળા પ્રમાણુમાં અનેક મનુષ્યા તરફથી લાભ લેવાતા હેાવાથી તેના વાંચકા તરફથી લીસ્ટ છપાવવા માગણી થવાથી, તે પ્રમાણે આ લીસ્ટ છપાવવામાં આવેલ છે. આ પુસ્તકાલયમાં ઉપર જણાન્યા પ્રમાણેના પુસ્તકા સાત વર્ગમાં વહે - ચાયેલા છે અને દરેક વર્ગાની મુકેાના નામેા અક્ષરાનુક્રમ પ્રમાણે છપાવવામાં આવેલ છે, જેથી તેના વાચકને તે છુક શેાધતાં સરલતા થાય. વર્ષાં નીચે પ્રમાણે છે. ૧ વર્ગ ૧ લા. જૈનધર્મના છાપેલા પુસ્તકા, સંસ્કૃત, ગુજરાતી, હિંદિ ધંગ્રેજી ( બુક તથા પ્રતાકારે) સંખ્યા.......૨૦૨૫) વર્ગ ૨ જો. જેન આગમા છાપેલા મૂળ, ટીકા વગેરેના સ ંખ્યા ૧૧૫) વર્ગ ૩ જો. જૈનધર્મ સબંધી લખેલી પ્રતા સખ્યા.......૧૯૬) વ` ૪ થા. સ ંસ્કૃત ગ્રંથૈ! ( ન્યાય, વ્યાકરણ, કાવ્ય, કાષ, નાટક, અલંકાર અને સાહિત્ય વગેરેના ) સંખ્યા.........૩૫૯) ફૂગ` ૫ મે. નીતિ-નાવેલ વગેરે વિવિધ સાહિત્યના. સખ્યા ૨૮૦૦) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 310