Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 23
________________ ૮૨. ઉપદેશ રહસ્ય શ્લોક ૨૧ ની (અવતરણીકા) नन्वेवं तथाविधोपयोग शून्यो गृहस्थानां द्रव्यस्तो निष्फल एव स्यात्, अथाष्टापत्तिरेव आज्ञारागाभावादावस्तवाहेतुत्वेन तन्त्रद्रव्यत्वाभावात्, सद्विषयगामित्वेन भोगविशेषहेतूत्वेपि तस्य मोक्षहेतुत्वाभावेनाप्रधानत्वेनैव द्रव्यत्वव्यवવિતે: | ભેગાદિ ફલાકાંક્ષાવાળા ધર્માનુષ્ઠાનને મેક્ષફળ આશ્રયને અપ્રધાને કહ્યું છે. છતાં કુગ્રહવિરહ સંપાદન આદિ આશ્રયીને પ્રધાન દ્રવ્યક્રિયા કહી છે. (પ્રધાન=ભાવસાધક) ૮૩. ગૌતમસ્વામી રાસ (વિનયપ્રભોપાધ્યાય) પરધર વસતાં કાંઈ કરી જે દેશદેશાન્તર કાંઈ ભમીજે કવણુ કાજ આયાસ કરો ? પ્રહ ઉઠી ગોતમ સમરીજે કાજ સમગ્ગહ તતખિણ સીઝે નવનિધિ વિલસે તાસ ઘરે...” આમાં પિતાના સમગ્ર કાર્યો (પ્રજન) માટે દેશદેશાત્ર ભ્રમણ કરવાને બદલે કે પારકાને ઘેર ચાકરી કર . વાના બદલે સવારે ઉઠીને ગૌતમસ્વામી ભગવાનનું સ્મરણ કરવાની સ્પષ્ટ પ્રેરણા કરી છે. ૮૪. ઉપદેશ પ્રાસાદ: સ્તંભ ૨૯ વ્યા. ૩૫૩. ____ अथैकदा कृष्णस्य कैनचिद् भूपेन जात्याश्च : प्राभृत्तिकृतः तदा शांबपालको द्वौ कुमारावेत्य प्रोचतुः अयमश्वो महयं दीयतां कृष्णोऽवक् द्वयोर्मध्ये यः कल्ये श्री नेमिनाथं प्रथम प्रणंस्यति तस्मायश्वो मया दास्यते ततः पालको राश्याश्चरमे प्रहरे समुत्थायौच्चः शब्दं कुर्वन् स्वभत्यान् सज्जीकृत्ये प्रभाते प्रभु नत्वा व्याघूश्य पितृपाश्र्वे याचते स्म । कृष्णेनोक्तं 'प्रभुपृष्टवा दास्यते' इतो मध्यरात्र्यतिक्रमे शांबः पापभीरू: स्वस्थानकस्थ एवं प्रभु ननाम प्रभाते समवसरणे सर्व प्रभं पाश्व गताः । प्रभु प्रणम्य कृष्णोऽवाक 'अद्यप्रभोः त्वं प्रथम केन वन्दितः ?' प्रभुः प्राहः 'द्रव्यवंदनेनाहं प्रथमं पालकेन वंदितः भाववन्दनेन तु गांवेन प्राग्' इति कृष्णेन शांबाय अश्वो दत्तः । શાંબ-પાલકની કથામાં કૃષ્ણ જ્યારે જાત્ય માટે એના ઝગડાના ઉકેલ માટે કહે છે કે “કાલે સવારે જે ભગવાનને પહેલી વંદના કરે તેને આ અશ્વ આપીશ.’ તેની લાલચ બન્નેને છે. પણ પાલકની લાલચ (અભવ્યપણાના કારણે ) ઉચ્ચકોટિની છે. તેથી એણે તે બીજે દિવસે સવારે હોહા કરી મૂકી. વહેલે દોડીને વંદન કરી આવ્યું. શાં મને લાલચ હતી સાથે વિવેક પણ હતું એટલે ઘેર રહીને જ વંદના કરી અને સવારે બન્ને જણા કૃષ્ણ પાસે અશ્વ માંગવા વ્યા ત્યારે કુણે કહ્યું : “ભગવાનને પૂછીને આપીશ....” ભગવાન પાસે સહુ ગયા. ભગવાનને કૃષ્ણ પૂછ્યું. તો પ્રભુએ ખુલાસે કર્યો ‘દ્રવ્યથી પહેલું વંદન પાલકે કર્યું, પણ ભાવથી પહેલું વંદન શાંબે કર્યું.' (અહીં ઘેડાની લાલચ છતાં ભાવવંદના છે. કારણ વિવેક ભેગે છે. માટે સાંસારિક વસ્તુની લાલચ હોય ત્યાં ભાવ હોય જ નહિ એ બે એકાન્ત નથી.) ૮૫. મણારમાં કહા પૃ. ૩૨૮ . ૧૦૬૭ जइ भो सुहेण कज्जं उभयभवेसुपि तो पयत्तण । तइयं पावट्ठाणं दूर दूरेण वज्जेह ॥१०६७।। ઉભયકમાં સુખ જોઈતું હોય તો ત્રીજા ચૌય પાપસ્થાનને પરિહાર કરે. (૩૭) (૩૮)

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91