Book Title: Ishtafal Siddhi Prakaranam
Author(s): Padmasenvijay
Publisher: Mehul Jain Mitra Mandal Ahmedabad

View full book text
Previous | Next

Page 34
________________ અર્થ કામ માટે કામધેનુ સમાન છે, અને સ્વર્ગ અને મોક્ષ આપનાર પણ તે જ છે. અવંતીસુકુમાલે પૂછયું : આ (નલિની ગુલ્મ વિમાન) ક્યા ઉપાયથી મળે ? આચાર્ય સુહસ્તિ ભગવંતે જણાવ્યું કે ચારિત્રથી પ્રાપ્ત થાય. (જેઓ એમ કહેતા હોય કે સંસારી સુખ માટે ભગવાને કંઈ વિહિત કર્યું જ નથી. તેઓ પૂર્વે આપેલા લલિતવિસ્તરા વગેરે આ પાઠો વિચારે.) સાધુઓએ શત્રુઘ્નરાજાને સલાહ આપી. ત્રિ.શ.પુ.-પૂર્વ-૭, સf-૮ (b) गृहे गृहे त्वं गृहिणां कारयेर्बिम्बमार्हतम् । पुर्यामस्यां ततो जातु व्याधिर्भावी न कस्यचित् ।।२३६ ।। ૧૦૭. મનાથ á૦૨ પૃ.૪૭ एत्थं च गोयमा । जे इत्थीयं भएण वा, लज्जाए वा, कुलंकुसेण वा जाव णं धम्मसद्धाए वा तं वेयणं अहियासेज्जा नो णं वियम्म समायरेज्जा से णं धण्णा, से णं पुण्णा, से य णं वंदा, से णं पूज्जा, से णं दट्ठव्वा, से णं सव्वलक्खणा, से णं सव्वकल्लाणकारया, से णं सव्वुत्तममंगलनिहि, सेणं सुयदेवता-सरस्सती- से गं अंबहुंडी अच्चुया, इंदाणी परमपवित्तुतमा, सिद्धि मुत्ती सासया सिवगईत्ति । લજજાથી, કુલના અંકુશથી કે ધર્મશ્રદ્ધાથી પણ શીલ(ધર્મ) પાળે તેઓ ધન્ય. હે ગૌતમ ! આ પ્રમાણે જે સ્ત્રીઓ ભયથી, લજ્જાથી, કુળના અંકુશથી માંડીને છેલ્લે ધર્મ શ્રદ્ધાથી તે સ્ત્રીવેદને સહન કરે અને વિપરીત કાર્યને આચરે નહિ, તેણી ધન્ય છે, તેણી પુણ્યશાળી છે, તેણી વંદનીય છે. તેણી પૂજનીય છે, તેણી દર્શનીય છે, તેણી સર્વલક્ષણથી યુક્ત છે, તેણી સર્વકલ્યાણ કરનારી છે, તેથી સર્વ ઉત્તમ મંગલનિધિ સમાન છે, તેણી શ્રુતદેવતા-સરસ્વતી, અંબા, અય્યતા છે, પરમપવિત્ર ઉત્તમ એવી ઈંદ્રાણી છે, સિદ્ધિ છે, મુક્તિ છે. શાશ્વત એવી શિવગતિ છે. ૧૦૮. ત્રિ પર્વ-૧૦, સ-99, સ્નો.રૂદ્દ (a) भोगार्थो वाऽसि चेत् धर्मं तथाऽप्यार्हतमाश्रयेः । स ह्यर्थकामयोः कामधेनुः स्वर्मोक्षदोऽपि सः ।। તમે ગૃહસ્થોના ઘરે ઘરે અરિહંતની પ્રતિમા કરાવો તેથી આ નગરીમાં ચોક્કસ કોઈનેય પણ ક્યારેય વ્યાધિ થશે નહિ. l/૨૩૬ll ૧૦૯. ઉપશમાતા :- શ્રી રામવિનયનવૃત્ત, ો .9૭૦, Pg.267 (a). સંસારર્વવપનાં નવ ગતિ સંસારતૂસરા નીવા ! सूमिणगएणवि केइ, बुझंति पुप्फचूला वा !।।१७० ।। व्याख्या :- राज्योक्तं यानि मया स्वप्ने दृष्टानि स्वर्गसौख्यानि, तेषामसङ्ख्यातमपि भागमेतानि नार्हन्ति ! पश्चादर्णिकापुत्रमाहूय पृष्टं, तैः स्वप्नदृष्टसदृशान्येव सुखानि कथितानि । राज्या पृष्टमेतादृशानि सुखानि कथं प्राप्यन्ते ? गुरुभिरुक्तं यतिधर्मपालनेन ! तत्सर्वं धर्मस्वरूपं ज्ञात्वा वैराग्यमादाय पुष्पचूला चारित्रग्रहणार्थं पत्युराज्ञां मार्गयामास ! સંસારના ભૂંડ જેવા જીવો સંસારથી દઝાવા છતાં પણ ગણકારતાં નથી. ત્યારે કેટલાક સ્વપમાં જોયેલ નરકાદિથી પૂષ્પચૂલાની જેમ બોધ પામે છે. //૧૭Tી. વ્યાખ્યા :- રાણી (પૂષ્પચૂલાએ) કહ્યું મેં સ્વમમાં જે સ્વર્ગના સુખો જોયા તેના અસંખ્યાતમાં પણ ભાગને આ લાયક નથી. પછી અર્ણિકાપુત્રને બોલાવીને પૂછ્યું ત્યારે તેમણે પુષ્પચૂલાએ સ્વપમાં જોયેલા સ્વર્ગસુખો જેવાં જ સુખોનું વર્ણન કર્યું. જો તું ભોગને ઈચ્છતો હોય તો પણ આહંતધર્મનો આશ્રય કર. તે ધર્મ જ (૫૯) (૬૦)

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91