________________ 38 હું આત્મા છું પાંચે ઈયિના 23 વિષ સાથે નિત્ય ખેલીએ છીએ. હું સાંભળ્યું છું, જેઉં છું, સૂવું છું, રસાસ્વાદ લઉં છું, સ્પર્શ છું, આ છે પાંચે ઇદ્રિએને અનુભવ. સાથે હું વિચારું છું એ છે મનને અનુભવ. આપણે વિચારીએ હું સાંભળું નહીં, કાનની શક્તિ સમાપ્ત થઈ જાય તે હું રહું કે નહીં ? એ જ રીતે આંખેને અંધાપો આવે. કંઈ જ ન જોઈ શકાય. ગંધ લેવાની શક્તિ નષ્ટ થઈ જાય, રસાસ્વાદને જાણી ન શકાય અને અને માને કે Paralysis થઈ જાય. આખું યે શરીર ખડું થઈ જાય. શારીરિક સંવેદનાને અનુભવ ન થાય. ત્યારે પણ હું છું એ ખ્યાલ રહ્યા કરે છે કે નહીં ? “હું કેણ છું' એ ભલે ખબર ન રહે. જાણ પણ ન શકીએ પણ હું જીવું છું, મારું અસ્તિત્વ છે તે હું કાન, આંખ, નાક, જીભ કે સ્પર્શ નથી પણ એથી જુદો છું, એ ખ્યાલ તે રહે છે. એમ મનથી વિચારતા હોઈએ ત્યારે શબ્દપ્રયોગ કરીએ છીએ. મારા મનમાં થયું કે હવે મારૂં”—“મન” તે બે પદાર્થ જુદા થયા. મન જુદું છે. મારું મન કહેનાર તે મનથી જુદો છે. માટે મને તે પણ હું નથી. મનથી કેઈ જુદું તત્ત્વ તે હું છું. વળી આગળ વિચારતાં હું આ જગતમાં, બાહા રૂપે જે રીતે એળખાઉં છું તે હું છું ? મને લેકે મનુષ્ય કહે છે તે હું મનુષ્ય છું? જે મનુષ્ય જ હોઉં તે સદા મનુષ્ય જ રહું, પણ એમ નથી. જમ્ય મનુષ્ય રૂપે અને મરીશ એટલે જેને લેકે મનુષ્ય કહે છે તે તે અહીં જ રહેશે. પણ તેમને હું તે ચાલ્યા જશે. મરણ થાય ત્યારે મનુષ્ય શરીર નથી જતું. તે અહીં છે છતાં લેકે કહે છે કે એ તે ચાલ્યા ગયા. તે ચાલ્યા જનાર મનુષ્ય નથી, એ એથી જુદો કેઈક છે. માટે હું મનુષ્ય નથી. અને જે મનુષ્ય નથી તે મનુષ્ય હવાના નાતે સંબંધીઓ સાથેના સંબંધરૂપ પણ નથી. મા-બાપ, ભાઈ-બહેન વગેરે સ્વજનેએ જે સંબંધ મારામાં માને છે તે પણ હું નથી. સ્ત્રીરૂપ કે પુરૂષરૂપ એ પણ મારું રૂપ નથી. એ પણ અહીં જ રહે છે. અને તેમને હું, અલગ થઈ ચાલતી