________________
(૬૨) ન ઉપરના થાય ત્યાં સુધી રાજ્યકારભાર તેમના નામથી અંગ્રેજ સરકારના માણસે ચલાવા લાગ્યા.
આ પ્રમાણે કરેલી ગોઠવણ અમલમાં લાવવાને રાજાને માટે એક અંગ્રેજ અમલદારને ઈ. સ. ૧૮૬૮ માં શિક્ષક તરીકે નીમવામાં આવ્યું. આ વખતે રાજા, જે કિલ્લામાં રહેતો હતો. ત્યાંથી બહાર નીકળવા પામ્યો. મહિસરના રાજ મહેલમાંના એક તંજુરસ્ત મહેલમાં રાજાને માટે સ્કૂલ ઠેરવવામાં આવી હતી. આમાં રાજ્યના અમીર ઉમરાવના છોકરાઓને બોલાવવામાં આવતા હતા અને ત્યાં રાજાએ ડા વરસની ઉમરે અજ્યાશ શરૂ કર્યો.
તા. ૮ નવેમ્બર સને ૧૮૫ ના રોજ મહારાણીના વડાશાહજાદા પ્રીન્સ ઓફ વેલ્સ મુંબાઈ આવ્યા હતા. તે વખતે મહારાજા મુંબાઈ પધાર્યા હતા અને શાહજાદાની મુલાક્ત લીધી હતી. શાહજાદાએ તેમને હાથ હલા અને બીજે દિવસે દેશી રાજાઓને આવકાર આપવાને જે સભા ઠરાવી હતી ત્યાં તેમને સારૂ માન આપ્યું હતું. તા. ૧૦ નવેમ્બર સને ૧૮૫ ના રોજ શાહજાદાએ રાજાને મુકામે જઈ તેની મુલાકત લી. ધી હતી. તા. ૧ જાનેવારી સને ૧૮૭૭ ના રોજ મહારાણી વિકટોરીઆએ હિંદને માટે “કસરેહિંદ” એવો ખિતાબ ધારણ કર્યો અને તે બાબત લાર્ડલીટને દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો. આ દરબારમાં આવવા માટે હિદના મોટા મોટા રાજા રાણાઓને આમંત્રણ કર્યું હતું ત્યાં મહારાજા પંડે આવ્યા હતા. ત્યાં કૈડેલીટને તેમને સારૂ માન આપ્યું હતું.
રાજાને ઘોડા દોડાવતાં, શિકાર કરતાં અને ક્રિકેટ રમતાં શીખવવામાં આવ્યું છે. તે નિયમીત છે અને ભવિષમાં હુશી આર થશે એવી નીશાણી જણાય છે. તેમને ગ્રીક અને લેટીન સિવાય સઘળું શીખવવામાં આવ્યું છે. લછમનરાવ અને બકસી નરસીયા નામના મહારાજાના બે બહાદુર મુસાહીબો સેનાપતિ તરફથી લશ્કરના અમલદારોને સંદેશો લઈ જનાર)ને તા. ૧ જાનેવારી સને ૧૮૭૦ના રોજ દિલ્હીમાં પાદશાહી દરબાર ભર્યો હતો ત્યારે સવબહાદુરનો ખિતાબ આપવામાં આવ્યો હતો.
ઈ. સ. ૧૮૮૧માં રાજાની ઉમર ૧૮ વરસની થઈ જવાથી તેમને રાજ્યનો કુલ અધિકાર સાંપવામાં આવ્યો. મહારાજને રાજકારભાર સોંપતી વખતે તેમની અને ઈંગ્રેજ સરકાર વચ્ચે કેટલીક શરતો થઈ છે તે નીચે પ્રમાણે –
બુદ્ધિપ્રકાશ પ્રષ્ટ ૧૧૧ સને ૧૮૮૧.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com