Book Title: Hindna Deshi Rajyo
Author(s): Kuberbhai Motibhai
Publisher: Ranchodlal Gangaram

View full book text
Previous | Next

Page 295
________________ (૨૮૮) રકારે તેને ૨૧૦૪૪૦૦ ની ઉપજનો મુલક અને સ્ટારએફ ઈડીઆનો માનવંતે ખિતાબ આપો. નવાબ ઇ.સ.૧૮૧૫ના એપ્રિલ માસમાં મરણ પામ્યા તેમની પાછળ તેમનો મોટો છોકરો મહમદ કાબઅલીખાન જે હાલન નવાબ છે તે ગાદીએ બેઠે. ઈ. સ. ૧૮૭૭ ના જાન્યુઆરીની પેહેલી તારીખે દિલ્હીમાં જે બાદશાહી દરબાર ભરવામાં આવ્યો તે વખતે આ નવાબને સ્ટાફ ડીઆના નાઈટ ગ્રેન્ડકમાન્ડર બનાવવામાં આવ્યા અને મહારાણીના સલાહકારને માનવંતો ખિતાબ મળ્યો. અને તેમને ૧૩ તપનું માન મળતું તે વધારીને ૧૫ તોપનું માન આપ્યું. હીઝહાઇનેસ ફરજંદ-ઈ-દીલપીઝીર, દેલવ-ઈન-ઈંગ્લીસી આ સમમદ કાબઅલીખાન બહાદુર કે. સી. એસ. આઈ. કાઉન્સેલર ઓફ ધી એમપેશ હાલ ૫૦ વરસની ઉમરે છે. તેમને ફાંસી દેવાનો હક છે. તેમના લશ્કરમાં ૨૮ તપ ૩૧૫ ગોલંદાજ ૫૦૫ ડેસ્વાર, ૯૭૦ પાયદળ, અને ૧૦૨૩ પોલીસ છે. બનારસ (કાશી) ખનારસના રાજક રાજા કહેવાય છે. આ રાજ્યમાં ૮૫ ચોરસ માઇલ જમીન ૩૮૩૦૦૦ માણસની વસ્તી અને ૨૮૦૦૦૦૦ ઉપજ જેમાંના ૨૨૯૮૬૦૦ ઈગ્રેજ સરકારને ખંડણીના આપે છે. બનારસના રાજાના કુ ટુબનો સ્થાપનાર મુનસા નામનો એક જમીનદાર હતો. તે ઊંટેરીઆ શહેરમાં રાજકારભાર કરતો હતો. તેણે ૧૯ વરસના રાજ્યમાં બનારસના હાકેમની મહેરબાનીથી રૂ ૨૪૫૦૦૦૦ની ઉપજનો મુલક મેળવ્યો. મુનસારામ જાતે ગતમ બ્રાહ્મણ હતો. તે ૧૭૩૦માં મરણ પામ્યો. તેની પછી તેનો છોકરો બળવંતસિંગ ગાદીએ બેઠે. તેણે ઉટેરીઆની આસપાસ મજબુત કિલ્લો બાંધ્યો અને તેનું નામ ગંગપૂર પાડ્યું. રાજા બળવંતસિંગે દિલ્હીના પાદશાહને રૂ૨૧૭૭૦ નજરાણું તરીકે આપીને જુવાનપૂર, બનારસ અને ચુનારનાં પ્રગણું અને રાજા બહાદૂરનો ખિતાબ મેળવ્યો અને ધીમે ધીમે હાલના ગાજીપૂરના બહોળા મુલક ઉપર પોતાની સત્તા ફેલાવી. તેની ઉપજ ૨૪૫૦૦૦૦થી વધીને રૂ ૩૫૦૦૦૦૦ થઈ. કેટલાક કારણસર નવાબ મીરકાસીમને ઈગ્રેજ જોડે લડાઈ થઈ તેમાં છેવટ નવાબ હારીને અયોધ્યાના નવાબ પાસે જ રહ્યો. ઈ. સ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320