Book Title: Gunanurag Kulak
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 8
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માયાउत्तम गुणाणुराओ-निवसइ हिययमि जस्स पुरिसस्स आतित्थयर पयाओ-न दुल्लहा तस्स रिद्धिओ ॥२॥ ભાવાર્થ–જે પુરૂષના હૃદયમાં ઉત્તમ ગુણાનુરાગ હોય છે, તે ભ - વ્યાત્મા તીર્થંકરની સર્વોત્તમ પદવી પ્રાપ્ત કરે છે, તેને ઉત્તમ ગુણાનુરાગથી સર્વ કેઈપણ પ્રકારની રૂદ્ધિઓ દુર્લભ નથી, સર્વ પ્રકાપદવીઓ મળે છે. * રની ઉત્તમ પદવીઓનું કારણ ગુણનુરાગ છે. કઈ પણ પદાર્થની પ્રાપ્તિમાં તેના ઉપર થતે રાગજ પ્રથમ હેતુભૂત છે. રાગ બે પ્રકાર છે, પ્રત્યા અને બીજો સંઘરાયા. અપ્રશસ્યરાગ છે તે ક્ષણિક પદાર્થો પર થાય છે, અપ્રશસ્યરાગથી આત્માની ઉન્નતિ થતી નથી. બાહદુનિયાના પદાર્થો કે જે ક્ષણિક છે, તેના ઉપર બ્રાંતિથી પિતાના માની રાગ ધારણ કરવાથી આત્મા પ્રતિદિન ક્રોધાદિક શત્રુઓના વશમાં પડે છે અને કર્મની વણાઓ ગ્રહણ કરે છે, રજોગુણ અને તમોગુણમાં પ્રવેશે છે, સત્વગુણને પ્રાપ્ત કરી શકતા નથી, મિથ્યાત્વભાવને ધારણ કરે છે, સુખને બદલે અપ્રશસ્યરાગથી દુઃખ પેદા કરે છે. જરા માત્ર શાંતિ મળતી નથી. માટે સ્વમ સમાન ક્ષણિક પદાર્થમાં રાગ કરવાની કોઈ જરૂર નથી. આ જગતમાં સત્ય આનંદમય આત્માઓ છે. આત્માના અનંતગુણે છે, કામ ક્રોધાદિ અવગુણેને ભૂલી જઈ જ્યાં દેખવું ત્યાં આત્માના સંતોષ, સમતા, વિવેક જ્ઞાન આદિ ગુણોને રાગ કરે. બાળક કે વૃદ્ધ ગમે ત્યાં ગુણ હોય તેને જોવા, ગુણને રાગ કરવાથી અવગુણ ઉપર ચિત્ત જશે નહિ. પ્રથમ સાધક અવસ્થામાં ગુણના રાગની જરૂર છે. ગુણના રાગના ઉત્તમ સંસ્કારો પાડવાથી ફરીથી થનાર જન્મમાં તે ગુણે સ્વયમેવ આભામાં પ્રગટે છે. સાધને પણ ગુણાનુરાગને વધારનાર પ્રાપ્ત થાય છે. જે જે રૂદ્ધિઓ દુર્લભ હોય છે તે પણ ગુણાનુરાગીને સહેજ મળે છે. ગુણાનુરાગી અન્ય ઉપર સારાભાવથી જુએ છે તેથી તેના ઉપર પણ અન્ય જીવો સારા ભાવથી જુએ છે, “જેવી કરણી તેવી પાર ઉતરણી,” “જેવું વાવો તેવું લણશે.” તાત્પર્યર્થ કે ગુણાનુરાગથી ઉત્તમ પદવીઓ મળે છે. જરા તે પ્રમાણે વર્તી જુઓ. માથા ते धन्ना ते पुन्ना, तेस पणामो हविज महनिचं जेसिं गुणानुराओ, अकित्तिमो होइ अणवरयं.. ॥३॥ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28