________________
નવરાત્રિ-હિંસાનિષેધ પ્રવૃત્તિ
૨૮૯
સસાર' ને ‘હિતેચ્છુ’જેવા વમાનપત્રોએ પણ આ પ્રવૃત્તિને ઘણા વેગ આપ્યા.
અને આ રીતે આદરેલી પ્રવૃત્તિએનું પરિણામ ધાર્યાં કરતાં પણ વધારે સુંદર આવ્યું. જ્યાં જ્યાં પહેરાએ ખેસાડવામાં આવ્યા હતા ત્યાં ત્યાં એક પણ જીવની હિંસા થવા પામી નહેાતી. કેટલેક સ્થળે તે કાયમને માટે હિંસા નહિ કરવાની લેાકેાએ પ્રતિજ્ઞા લીધી.
આ બધું મુનિરાજની અજબ શકિતને આભારી હતું.
નવરાત્રિમાં પશુવધ બંધ કરાવવાની, શાન્ત પહેરા અને ઉપદેશની જે પ્રવૃત્તિ આદરી, એમાં અનેક પ્રકારના અનુભવે! પણ મળ્યા. આવા અનેક પ્રસંગે પૈકીના એક પ્રસ`ગને જ અહીં ઉલ્લેખ
કરીશું.
વાઘરી કામની એક બાઇ—જેને જોતાં જ કંપારી છુટે-કમોર હૃદયના માનવી ખી પણ જાય–એ ધેાબીઘાટની બાજુમાં આવેલી ખેાપરામાલની પાછળની વાઘરીવાડમાં રહેતી. આ ખાઇ લેાટા ભરીભરીને સાર પાંચ બકરાઓનુ લોહી પી જતી. આ બાઇએ પહેલાં તે ખૂબ હેઠ પકડી, પણ મુનિરાજે પેાતાનેા પ્રયત્ન ન છેાડયા. એક દિવસ વિદ્યાવિજયજી કેટલાક ગૃહસ્થા સાથે તેને ત્યાં ગયા. આ બાઇએ મુનિરાજ વિદ્યાવિજયજી આગળ ખૂબ ધૂણ્યા પછી પ્રતિજ્ઞા કરતાં કહ્યું કે મારે ત્યાં મહાત્માએ અને આવડુ મેાટુ' મહાજન પધાયું છે તે હું માતાની આગળ કયારે પણ જીવવધ નહિ કરૂં અને અમારી આખી કામમાંથી આ રિવાજ દૂર થાય એમ ાશીષ કરીશ.
આનુ' નામ સિદ્ધિ. મુનિરાજનાં દર્શન માત્રથી આ પાપી બાઇને
12
મુ. ૧૯