Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 09 Azadi Pahela ane Pachi
Author(s): Hariprasad G Shastri, Pravinchandra Chimanlal Parikh
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
પારશષ્ટ ૧
પત્રકારત્વ
૧. સ્વાતંત્ર્ય પૂર્વે તું
આ કાલખંડ દરમ્યાન કેટલાંક એવાં નવાં વ માનત્રા તથા કેટલેક અંશે સામાયિકા ચાલુ થયાં, જેએએ ગુજરાતના જાહેરજીવનમાં ગણનાપાત્ર ભાગ ભજવ્યા. ૧ આ સમયગાળાના પ્રારંભમાં પ્રથમ વિશ્વયુદ્ધના એળા જગત ઉપર ઊતર્યા એની અસર અનેક ક્ષેત્રા ઉપર થઈ, ગુજરાતી પરાકારત્વક્ષેત્રે પણ ઘણા આંચકા અનુભવ્યા.
મહાયુદ્ધના અહેવાલ અગ્રેજીમાંથી વ્યવસ્થિત રીતે તૈયાર કરી ગુજરાતી વ માનપત્રાના વાચકને આપવામાં આવતા. રાજકારણ સમાજકારણ અર્થ કારણ અને સાહિત્યના પ્રવાહેાથી વાચાને વાકે રાખવાની ફરજ વૃત્તપત્રા સમજતાં હતાં, પરંતુ તેઓને લાકસેવાના વિશાળક્ષેત્રની ઝાંખી તા ગાંધીજીએ કરાવી,ર પત્રકારત્વના ઈતિહાસના અભ્યાસીના મતવ્ય અનુસાર ગુજરાતી પત્રકારત્વને ત્રણ યુગેામાં વહેંચવામાં આવતુ :
(૧) આર ભયુગ ઈ.સ. ૧૮૧૨ થી ૧૮૮૦
(૨) સામજિક સુધારા અને સાક્ષરયુગ-ઈ.સ. ૧૮૮૦ થી ૧૯૨૦
(૩) ગાંધીયુગ-ઈ.સ. ૧૯૨૦ થી ૧૯૪૭
ભારતને સ્વાતંત્ર્ય પ્રાપ્ત થયા પછી પત્રકારત્વને નવા યુગ આરભા, જેને સ્વાતંત્ર્યાત્તર કાલ નામ આપીએ તા અત્યુક્તિ ભાગ્યેજ ગણાય.
3
ઈ.સ. ૧૯૧૫ માં શરૂ કરેલ! ‘નવજીવન' માસિકમાં ઇંદુલાલ યાજ્ઞિકે દેશની સર્વાંગી સ્વત ંત્રતા અને દલિત-પીડિત જનતાના ઉત્કર્ષ માટે એમના જીવનસૂત્રસમા સંગ્રામને કેંદ્ર સ્થાને રાખી એનું સંચાલન કર્યું, એ જ વર્ષમાં ગુજરાતી સાહિત્યના સુરત–અધિવેશનના પ્રમુખ શ્રી નરસિંહરાવ ભાળાનાથ દિવેટિયાએ વૃત્તપત્રા અંગે ખેલતાં જણાવ્યું કે ‘વમાનપત્ર અને માસિકેાનું સાહિત્ય શે!ચનીય સ્થિતિમાં નજરે પડશે. દૈનિક ને સાપ્તાહિક પત્રામાં ભાષા, શૈલી, અર્થગૌરવ ઇત્યાદિ દરેક વિષયમાં નીચી પાયરીનુ સ્વરૂપ અને શૂન્યતા સત્ર વ્યાપેલી જોઈ કાને ખેદ નથી થતા ? '૪