Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 04 Solanki Kal
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૩૮૨ ]
સોલંકી કાલ સિદ્ધરાજનો પુરોહિત હતો .......... ચક્રવાતના આ પુરોહિતે ઘણા યજ્ઞો કર્યો હતા તથા સેંકડે તળાવે ખેડાવ્યાં હતાં.” કુમારના પુત્ર સર્વદેવે પણ સ્થાને સ્થાને તળાવો કરાવ્યાં હતાં. સિદ્ધરાજનું સહસ્ત્રલિંગ સરોવર ચૌલુક્યકાલીન
ગુજરાતમાં ધર્મનું સૌથી મોટું ઉદાહરણ છે. ૫ ભેગીલાલ સાંડેસરા, ઉપર્યુક્ત, પૃ. ૬૬, ટિપ્પણ ૬. રઘુઘવસંહ, પૃ. ૧૧ ૭ આ કથાનક પુરાતનપ્રવધસંઘ(પૃ. ૩૬, કંડિકા ૪૦ માં અતિ સંક્ષેપમાં, માત્ર
અઢી લીટીમાં આપેલું છે. ૮. ઢઘુવંઘ , પૃ. ૨૦ (દ્વિવુદ્ધિ રાફરાળા પ્રવધ) ૮. પ્રબ ધમાંના “રાઉલ” અને “રાઉલાણી” એટલે અર્વાચીન ગુજરાતીમાં “ રાવળ
અને “રાવળાણી. એને વર્તમાન અવશેષ ગુજરાતી રાવળ-રાવળિયા જ્ઞાતિમાં છે, જે જ્ઞાતિ ગી–ગી તરીકે ઓળખાય છે. જ્ઞાનમાર્ગી મરમી ભજનોની પરંપરા આજે પણ ઘણું ખરું એમાં જળવાઈ રહી છે. બ્રાહ્મણોની “રાવળ” અટક પણ
યોગમાર્ગની ઉપાસનાની દ્યોતક હોય. ૧૦. આ કથા પુરન વે પલંગ (પૃ. ૩૬, કંડિકા ૪૧)માં માત્ર ચાર પંક્તિમાં
આપેલી છે. શુભશીલગણિત “પ્રબંધપંચશતી ” અથવા “કથાકેશ'( શ્રી મૃગેંદ્રવિજયજી-સંપાદિત આવૃત્તિ, પ્રબંધ નં. ૯૭, પૃ. ૫૪-૫૫)માં આ વૃત્તાંત
સંવાદો સાથે લંબાણપૂર્વક છે. ૧૦. શ્રી કે. કા. શાસ્ત્રી પાસેથી મળેલી મૌખિક માહિતીના આધારે ૧૧. ગિરજાશંકર આચાર્ય, “ગુજરાતના ઐતિહાસિક લેખો ”, ભાગ ૩, લેખાંક ૨૨૨ ૧૨. ખાસ કરીને પાટનગર પાટણમાં એમણે બાંધેલાં મંદિરો માટે જુઓ આ ગ્રંથમાં
પ્રકરણ ૧. વળી જુઓ A. K. Majumdar, Chaulukyas of Gujarat, pp. 287–92. આવા મઠોમાં મંડલી-માંડલ ખાતેના મઠાધીશ “સ્થાન પતિ” વેદગર્ભ રાશિ હતા. એક લેખમાં વેદગર્ભ રાશિના પુત્ર સોમેશ્વરને ઉલ્લેખ છે, એ બતાવે છે કે, ત્રિપુરાંતકની જેમ, ગૃહસ્થ મઠાધીશ થઈ શકતા. અબુ દમાંના બીજ એક મઠના અધિપતિ કેદારરાશિ હતા. એ મઠ વિશે નોંધપાત્ર વસ્તુ એ છે કે ત્યાં સ્ત્રી પણ મકાધીશ થઈ શકતી. કેદારરાશિના પુરોગામીઓમાં યોગેશ્વર કે યોગેશ્વરીનો ઉલ્લેખ એક અભિલેખમાં છે. કેદારરાશિની બહેન બ્રહ્મચર્ય પરાયણ” મોક્ષેશ્વરીએ એક શિવ
મંદિર બંધાવ્યું હતું ( A. K. Majumdar, op. cil, p. 262). ૧૪. ગુજરાતમાં લકુલીશ સંપ્રદાયના ઉદ્ભવ અને પ્રચાર માટે જુઓ ગ્રંથ ૨ અને ૩ માં
“ધર્મસંપ્રદાય ” એ પ્રકરણ ૧૫ આ માહિતી મહરાજપરાજય ”ના બાધારે અપાઈ છે જુઓ A. K. Majum