________________
નં. ૮૬ એક વલભી ( શીલાદિત્ય ૩ જાના સમયના)
દાનપત્રનું પહેલું પતરું*
સં. ૩૬૫ ના વૈશાખ સુ. ૧. કાઠિયાવાડના માજી પિલિટિકલ એજંટ કર્નલ, જે. ડબ્લ્યુ, વૉટસને ભેટ આપેલું આ વલભીનાં એક દાનપત્રનું પહેલું પતરું છે. બીજું પતરું હજી ઉપલબ્ધ નથી. પરંતુ અહિ આપેલાં વર્ણન, માપ તથા બીજી હકીકત ઉપરથી તે મળી આવવા સંભવ છે. રાજકેટના વેટસન
મ્યુઝીયમના કયુરેટર મી. દિકલ્કરે વળામાંથી કેટલાક વધારે પતરાં થોડા વખત પહેલાં મેળવ્યાં છે. તેમાં આ દાનપત્રને બીજો ભાગ હેવાને સંભવ છે કે જેમાં તેને ખાસ મહત્વનો ભાગ છે.
પતરાંનું માપ ૧૫”x૧૨” નું છે. અને તે એક જ બાજુ ઉપર કોતરેલું છે.
લેખ ૩૦ પંક્તિએને છે. અને પતરૂં શ્રીધરસેન(૪)ના નામથી પૂરું થાય છે. વંશાવલના ભાગમાં, ભટ્ટાર્ક, (પં. ૨ )ગુહસેન, (૫. ૬) ધરસેન, ( ૫. ૧૦ ), શીલાદિત્ય, (પં. ૧૩) ખરગ્રહ, (પં. ૧૮ )ધરસેન ૩ જે, ( ૫. ૨૧ )ધવસેન ૨ જે, (પં. ર૭) અને ધરસેન ૪ થે, ( ૫. ૩૦ )માં આપેલા છે. ૫તરાની પંક્તિની સંખ્યા ઉપરથી અનુમાન થઈ શકે કે આ દાનપત્ર શીલાદિત્ય ૩ જાનું છે.
अक्षरान्तर ૨૦ ... ... ... [ મ ]ઢારમહારાગાધિરામેશ્વરચરબીયરના
જ. બો. બ્રા. જે. એ. સે. પુ. સી. વો, ૧
પા ૭૦ જી. વી. આચાર્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com