________________
નં ૯૧
શીલાદિત્ય ૪ થાનાં તામ્રપા
ગુ. સં. ૩૮૨ માર્ગશીર્ષ સુ. ૬
ડૉ. ટ્વીટે માકલેલા રબિંગ ઉપરથી લીસ્ટમાં દાખલ થએલ છે.
ઈ. એ. વેા. ૫ પા. ૨૦૯ મે પ્રસિદ્ધ થયેલ શીલાદિત્ય ૪ થાનાં સં. ૩૭૨ ની સાલના તામ્રપત્રામાં છે તે મુજબ જ વંશાવલિ આમાં આપેલ છે. દાન વલભિમાંથી આપેલ છે,
આમાં તક તરીકે રાજપુત્ર ધરસેનનું નામ આવેલ છે.
જ. એ. છે. રૂ. રમે. સેા, (ન્યુ. સી. ) વેા. ૧ પા. ૭૬ આજ રાજાનાં ૩૮૧ માર્ગશીર્ષ સુદ ૬ નાં તામ્રપત્રા ઉપર નેાટ લખાઈ છે તે કદાચ આ જ હશે. સાલના છેલ્લા આંકડા છે ત્યાં ખાડા છે તેથી એક અને એ દર્શાવનારી આડી લીટી એક છે કે એ તે ચેાક્કસ થઈ શકે તેમ નથી,
* એ. ઈ. વા. ૫ એપેન્ડીસ. ઈ. ના. ઈ. નઃ ૪૩ પા, ૬૯ મા. એક્ કીહાર્ન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com