Book Title: Gujarati Sahitya Kosh Part 02
Author(s): Chandrakant Topiwala, Raman Soni, Ramesh R Dave
Publisher: Gujrati Sahitya Parishad
View full book text ________________
શાહ ઠાકોરદાસ નાગરદાસ – શાહ દેવેન
શાહ ઠાકોરદાસ નાગરદાસ : 'મદનકળા નાટકનાં ગાયને' (૧૮૯૬) -ના કર્તા.
૨.ર.દ. શાહ ડાહ્યાભાઈ પૂંજાભાઈ : “શ્રી રામકૃષ્ણલીલાનાં ગાયને” (૧૯૦૨)ના કર્તા.
૨.ર.દ. શાહ ડાહ્યાલાલ પાનાચંદ : પદ્યકૃતિ “મનુષ્યતારણ (૧૯૧૫)ના કર્તા.
૨.ર.દ. શાહ તલકચંદ શિરચંદ : જયોતિષની આગાહી અને કલિકાલનું વર્ણન કરતી પદ્યકૃતિ “પચીસ વર્ષનું ભવિષ્ય યાને કલીકાલને પ્રભાવ' (૧૯૫૭)ના કર્તા.
નિ.. શાહ તારાચંદ તલકચંદ : પિસ્તાળીસ ગીતમાં નેમિનાથનું ચરિત્ર નિરૂપતી કૃતિ “નમનાથનું ટૂંકું જીવનચરિત્ર' (૧૯૧૪)ના કર્તા.
નિ.વો. શાહ તુળજારામ જમનાદાસ : કથાકૃતિ ‘કમળા” (ગાંધી શકરાભાઈ ભુલાભાઈ સાથે, ૧૯૧૩)ના કર્તા.
નિ.. શાહ ત્રિકમલાલ કાલિદાસ: કથાકૃતિ “બાપ કે દલાલ' (૧૯૨૭)ના કર્તા.
નિ.. શાહ ત્રિભેનદાસ લહેરચંદ: ‘જૈન જ્ઞાનમહોદધિ’ અને ‘પ્રાચીન ભારતવર્ષ' (૧૯૩૬)ના કર્તા.
અર્થશાસ્ત્ર વિષય સાથે બી.એ. ૧૯૬૫માં એલએલ.બી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઍડમિનિસ્ટ્રેટિવ વિંગમાં કરી. ત્યારબાદ નગરવિકાસ ખાતાની હાઉસિંગ શાખામાં સિનિયર કલાર્ક.
એમની પાસેથી કાવ્યસંગ્રહો “મારે કંઈક કહેવું છે' (૧૯૭૮) અને “અજનબી વસ્તીમાં' (૧૯૮૫) મળ્યા છે. ભૂલે રાહ ના. રાહી' (૧૯૭૮), “વેદના' (૧૯૭૯), “પરિચય' (૧૯૮૦), “અવલંબન' (૧૯૮૧), “અંધારાં એકાંત' (૧૯૮૬) અને “અલ્પવિરામ (૧૯૮૭) એમની નવલકથાઓ છે.
નિ.વા. શાહ દિનમણિ સી. (૩૧-૫-૧૯૧૩): કવિ. જન્મ પૂનામાં. સામાજિક સ્ત્રી કાર્યકર.
એમની પાસેથી કાવ્યસંગ્રહો ‘દીપિકા' (૧૯૫૧) અને ‘કિરણાવલિ' (૧૯૬૫) મળ્યા છે.
નિ.. શાહ દિનેશ વિદચંદ્ર (૧-૧૨-૧૯૩૮): કવિ, નવલિકાકાર, નાટયકાર. જન્મ ભરૂચ જિલ્લાના જંબુસરમાં. ૧૯૫૫માં મૅટ્રિક. ૧૯૫૯માં બી.એ. ૧૯૬૨માં એમ.એ. ૧૯૬૧માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી. ૧૯૬૨થી ૧૯૭૧ સુધી અમદાવાદનીલ કોલેજમાં વ્યાખ્યાતા. એ સાથે ૧૯૭૫ સુધી હાઈકોર્ટમાં વકીલાત. ૧૯૮૦થી મૅનેજમેન્ટ કન્સલ્ટન્ટ. ગુજરાત યુવક કેન્દ્ર, અમદાવાદના સંસ્થાપક, ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસના પ્રમુખ. કોંગ્રેસપત્રિકા’ અને ‘નર્મદા' પાક્ષિકના તંત્રી. ‘વિકાસભારતી'ના સ્થાપક તંત્રી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ. ગુજરાત રાજયના નાણા અને આયોજન મંત્રી.
એમની પાસેથી કાવ્યસંગ્રહો “આકાશગીત' (૧૯૮૪), “ધરાગીત (૧૯૮૫) અને ‘ક્ષિતિજ' (૧૯૮૬) મળ્યા છે. 'નિરેન મૌલિક અને બીજી વાર્તાઓ' (૧૯૮૭) એમને નવલિકાસંગ્રહ છે. “અમે અન્યાય માગીએ છીએ અને બીજી નાટિકાઓ' (૧૯૮૮) એમનો નાટયસંગ્રહ છે.
નિવે. શાહ દીપકકુમાર ગેરધનદાસ, ‘દીપક નડિયાદી' (૭-૧-૧૯૪૪) : નવલિકાકાર, ચરિત્રકાર. જન્મ નડિયાદમાં. બી.એ. નડિયાદ નગરપાલિકા કચેરીમાં કર્મચારી. ‘સુવર્ણચંદ્રક' સામયિકના સંપાદક.
એમની પાસેથી નવલિકાસંગ્રહ ‘તારી યાદ સતાવે' (૧૯૭૪) અને ચરિત્રલક્ષી પુસ્તકો “સાક્ષરભૂમિના સિતારાઓ' (૧૯૮૦), ભારતીય વિશ્વવિભૂતિઓ' (૧૯૮૦) તેમ જ “નડિયાદ નગરપાલિકાનો સંક્ષિપ્ત ઇતિહાસ' (૧૯૮૨) મળ્યાં છે.
નિ.વે. શાહ દીપિકા: ‘પ્રેમીના પ્રણયપત્રો' (શાહ દી૫ક સાથે, ૧૯૬૬)નાં
નિ.. શાહ દેવશી : ધાર્મિક પદ્યકૃતિ “શિવવિનોદના કર્તા.
નિ.. શાહ દેવેન(૭-૭-૧૯૪૧): નાટયલેખક. ડિપ્લોમા ઇન ડ્રામેટિસ. આકાશવાણી, રાજકોટમાં સિનિયર ઍનાઉન્સર.
શાહ દલસુખ વી.: સદ્વિચારપ્રેરક ગદ્યખંડોને સંચય “છીપનાં મેતી' (૧૯૬૫)ના કર્તા.
નિ.વો. શાહ દલસુખભાઈ મ.: બાળપયોગી પુસ્તકો “ઓખાહરણ” (૧૯૬૨), 'કુંવરબાઈનું મામેરું'(૧૯૬૨) અને ‘સુદામાચરિત્ર (૧૯૬૨)ના કર્તા.
નિ.. શાહ દામોદર ખુશાલદાસ: ‘લાલસિંહ-સાવિત્રી નાટક' (૧૮૮૮)ના કર્તા.
નિ.વે. શાહ દામોદર પી. : “વૈરાગ્ન નાટકનાં ગાયન' (૧૯૩૮)ના કર્તા.
નિ.. શાહ દામોદર વખતચંદ : કથાકૃતિઓ ‘કરણસિ', ‘લલિતદેહન’ તેમ જ “સિતારને શોખ અને સૂરમાલા” (દિવેટિયા ભેગીન્દ્ર રતનલાલ સાથે, ૧૯૧૧)ના કર્તા.
નિ.. શાહ દિનકર શાંતિલાલ, 'જય' (૯-૧૨-૧૯૪૦): કવિ, નવલકથા- કાર. જન્મ અમદાવાદમાં. ૧૯૫૮માં એસ.એસ.સી. ૧૯૬૨માં
કર્તા.
૫૭૮: ગુજરાતી સાહિત્યકોશ - ૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org
Loading... Page Navigation 1 ... 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608 609 610 611 612 613 614 615 616 617 618 619 620 621 622 623 624 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642 643 644 645 646 647 648 649 650 651 652 653 654