Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 370
________________ નિં. ૯૭ એક વલભી દાનપત્રનું પહેલું પતરું* આ પતરૂ બરડ સ્થિતિમાં છે. તેની બન્ને બાજુએ તેમ જ નીચેના કાંઠામાં નુકશાન થયું છે. અને વચ્ચેથી તડ પડી છે. તેની કેરવાળીને કાંઠા કર્યા છે. તેનું માપ ૮૪ ૧૧” છે, અને તેના ઉપર ૧૮ પંક્તિઓ લખેલી છે. અક્ષરો બીજા કરતાં જરા મોટા કદના છે અને તે ચેખા કેતયો છે. લેખ વ્યાકરણની ભૂલો વગરને છે. આ દાનપત્ર વલભીમાંથી કાઢ્યું છે, અને શીલાદિત્ય ધર્માદિત્યના વર્ણનમાં છેલ્લા ભાગમાંથી “ધનુષો” શબ્દથી ભાંગી ગયું છે. એટલે આ રાજાનું સંપૂર્ણ વર્ણન આપતાં બીજા પતરાંઓ જેવાથી આપણે કહી શકીએ કે આ દાનપત્રનું બીજું પતરું નીચેનાં વાક્યથી શરૂ થવું જોઈએ. ज्वलतरीकृतार्थसुखसंपदुपसेवानिरूढधर्मादित्यद्वितीयनामा परममाहेश्वरश्रीशीलादिस्यः । આ કદાચ શીલાદિત્ય ૧ લાને એક દાનપત્રનું પહેલું પતરું હોય, કારણ કે તે રાજાનાં દાનપત્રનાં પહેલાં પતરાંઓમાં આ પતરા પ્રમાણે જ અંત છે. આ દાનપત્રનું માપ, પંક્તિઓ વિગેરે પણ તેના રાજાનાં દાનપત્રનાં પતરાંઓ પ્રમાણે જ છે. દાખલા તરીકે સંવત્ ૨૮૭ નાં દાનપત્ર મુજબ. अक्षरान्तर १ ओं स्वस्ति वलभीतः प्रसभप्रणतामित्राणां मैत्रकाणाप्रतुलबलसम्पन्नमण्डलामो गसंसक्तंप्रहार२ शतलब्धप्रतापः प्रतापोपनतदानमानाजवोपार्जितानुरक्तमौलभूतश्रेणीबला. વાત३ ज्यश्रीः परममाहेश्वरश्रीभटार्कादव्यवच्छिन्नराजवशान्मातापितॄचरणारविन्द प्रणतिप्रविधौताशेष४ कल्मषश्शैशवात्प्रमृति खगद्वितीयबाहुरेव समदपरगजधटास्फोटनप्रकाशितसत्व निकषस्तत्प्रभा५ वप्रणतारातिचूडारत्नप्रभासंसक्तपादनखरश्मिसंहतिस्सकलस्मृतिप्रणीतमार्गसम्य परिपालन * જ. છે. બા. ર. એ. સે.. ૧ પા. ૪૩ ડી. બી. ડીસાકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396