Book Title: Gujarat na Aetihasik Lekho Part 01
Author(s): Girjashankar Vallabh Acharya
Publisher: Farbas Gujarati Sabha

View full book text
Previous | Next

Page 374
________________ નં. ૯ એક વલભી દાનપત્રનું પહેલું પતરું" વલભીના એક દાનપત્રનું આ પહેલું પતરું છે. તે દાન, તેમાં લખેલી પંક્તિઓની સંખ્યા તથા તેમાંના મુદ્દા ઉપરથી વલભીવંશના કેઈ અંતકાલીન રાજાએ આપ્યું હોય તેમ જણાય છે. તેમનો લેખ ધરસેન ૪ થાનાં વર્ણનથી પૂરો થાય છે. તે બધી બાજુએથી સુરક્ષિત છે, પરંતુ પતરાંની સપાટીમાં ચાર મેટાં તથા કેટલાંક હાનાં કાણાઓ પડેલાં છે. પતરાને મેટ ભાગ, ખાસ કરીને જમણી બાજુનો, જાડા કાટના થરવડે ઢંકાયેલું છે. અને તે કોઈ પણ રીતે સાફ થઈ શકતો નથી. સુભાગ્યે દરેક પંક્તિની શરૂવાતમાં થોડા અક્ષરો દેખાય છે. પતરાનું માપ ૧૪' x ૧૨”નું છે. તેને છેડે ત્રાંબાની કડીઓ માટેનાં બે કાણાંઓ છે. આ કડીઓ ખવાઈ ગઈ છે. કાટના થર નીચે ઢંકાયેલા અક્ષરો અનુમાનથી આપવાને બદલે પંક્તિની શરૂવાતના જેટલા અક્ષરે વાંચી શકાય છે તે નીચે આપું છું. લેખના બાકીના ભાગ માટે આવાં બીજાં પહેલાં પતરાંઓમાં વાંચનારે જોઈ લેવું. દાખલા તરીકે ઉપર પ્રસિદ્ધ કરેલું સં. ૩પ૬ નાં દાનપત્રનું પહેલું પતરું. अक्षरान्तर { [ શ સ્વતિ વિનયવાવાR T]s ()[ વાસ[ ] ૨ જનતાનમાનાર્નવોવાજ્ઞિતાનુરાપI ... ૨ વિન્ડાળતિવિધીતાવ ... ... ... છે ગૂડ રત્નામામંતવાની .... ..... ५ स्थैर्यधैर्यगाम्भीर्यबुद्धिसंपद्भिः ૬ ચૈ૪ પ્રાર્થનાધાર્થકતાનાનાન્વિત ... .... ७ पादनखमयूखसंतानविसृत । ૮ ગુસ્સદ્ગતિશિક્ષાવિશે ... ... .... ૧ જબેબ્રા. જે. એ. સે. (નવી આવૃત્તિ) . ૧ પા. ૪૬ ડી. બી. દિકકર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396