Book Title: Girnar Tirthoddhar Ras
Author(s): Naysundar Gani, Mohanlal Dalichand Desai
Publisher: Mohanlal Dalichand Desai

View full book text
Previous | Next

Page 12
________________ સંશોધન કાર્ય. એક હતપ્રત ઉપરથી સંશોધન કાર્યમાં સંપૂર્ણ યા સંતોષકારક વિજય મેળવવા દુર્લભ નિવડે છે. પહેલાં એકજ પ્રત અને તે પણ ઘણી નવી-સં. ૧૯૩૭ માં લખાયેલી (નીચે જણાયેલી ઘ પ્રત) મુનિ મહારાજ શ્રી બાલવિજયજી તરફથી મળી, અને તે ઉપરથી જ કરેલી પ્રેસકોપી પણ સાથે મળી. આ ઘણ અશુદ્ધ હોવાથી બીજી બે પ્રતે મેળવ્યા વગર આ કૃતિને પ્રસિદ્ધિ આપવી અગ્ય લાગવાથી બીજી પ્રતે મેળવવાને પ્રઃ યાસ કરતાં ઉક્ત મુનિ મહારાજશ્રી બાલવિજયજીએ પિતાનાં પુસ્તક ભંડારમાંથી બીજી બે પ્રતે (ક તથા ખ) પ્રત મેકલાવી. મુંબઈ વિરાજતા મુનિ મહારાજશ્રી ઇંદ્રવિજયજી ઉપાધ્યાયે મુંબઈના એક દેરાસરના ભંડારમાંથી પ્રાપ્ત કરેલી એક પ્રત (ગ પ્રત) મને આપી. આ રીતે સર્વ મળી ચાર પ્રતમાંથી મેં મારી મેળે તદ્દન સ્વતંત્ર સંશોધિત પ્રેસ કંપી કરી કે જેમાં જુનામાં જુની સં. ૧૨૯૭ માં લખાયેલી ક પ્રત પરજ ખાસ અને પ્રધાનપણે આધાર રાખેલ છે જોડણી પણ તેના પરથી મૂકેલી છે. જે ફેરફાર કર્યો છે તે એટલે કે પહેલાં “એ” પ્રત્યયને બદલે ‘ઈ’ લખાતે એને બદલે “ઉ” લખાતું, તે તે “ઈ અને “ઉ” ને બદલે પ્રચલિત એ અને એ મૂકેલ છે. “શ” ને બદલે પ્રાયઃ એક દીનાર અહવા જિણભવણ, લિઓ પુણ્ય સિવ કાજિ શય કહઈ સુકૃત સેવિનઈ, મુઝ માવડી લાજઈ,--- જિણ ભવણ પુણ્ય રાઈ ચહ્યું, સાહ સાજર્ષિ દીધું, ઈણિ ભવિ કીર્તિ સબલી હુઈ, આગઈ સંબલ કીધું --- રાય જેસિંગ દે જગ જ, ઘણું ભદ્રક ભાવી જિર્ણિ જિમ કરી કહ્યું તિમ કર્યું, એહવે સકલ સભાવી. -એક જુની પ્રતમાંથી જગ ૪૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60