________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૬૨) પાશ્ચાત્ય વિદ્વાનો પ્રત્યેક કાર્યની જનાઓની વ્યવસ્થા કરવા માટે પ્રથમ લકય દે છે. જેમાં પૂર્વે વ્યવસ્થા સ્થિતિ હતી. સાંપ્રત જેને પ્રથમ કાર્યની યોજનાઓતરફ લક્ષ્ય દીધા વિના પ્રાયઃ સંપ્રતિ કાર્યની પ્રવૃત્તિ કરે છે. તત્ જેનધર્મમાં પ્રથમ જૈનધર્મ સંરક્ષક યોજનાઓ, સપ્ત ક્ષેત્રપષકરક્ષક જનાઓ, સંઘરાક યોજનાઓ, ધર્મની વ્યાવહારિક જીવન એજનાઓ, ગ્રહસ્થ અને સાધુ ધર્મના આચાર-વિચારની યોજનાઓ, ધર્મસંરક્ષક પ્રવર્તક સાહિત્ય જનાઓ, જૈન કેમના જીવનસૂત્રની યેજનાએ, જેનાગમના ફેલાવાની એજનાઓ, વર્તમાન જોન કેમની વ્યાવહારિક તથા ધાર્મિક જીવનની એજનાઓ અને તેના ઉદેશે અને તેને ફેલા કરવાને વર્તમાન જૈનસંઘના અધિપતિ જૈનાચાર્યોની ઉન્નતિ પર આધાર છે એમ અનુભવદષ્ટિએ અનુભવવાની જરૂર છે. આચાર્યોની ફની જનાઓ તથા તેના ઉદ્દેશો અવધીને જેન સંઘે આચાર્યની આજ્ઞાઓને આચારમાં મૂકી અંગે
For Private and Personal Use Only