Book Title: Gahuli Sangraha Part 2 Author(s): Buddhisagar Publisher: Adhyatma Gyan Prasarak Mandal View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ગુ'હલી સગ્રહ-મીને ભગત પ્રસ્તાવના સવત્ગ૫ ની સાલતુ સામાસુ` પાદરાના વકીલ માહનલાલ હિમપ્રદ વગેરે જૈનસલના આગ્રહેથી પાદામાં કરવામાં આયુ. તે પ્રસગે શારવા માસમાં સુખાથી માણસાાળા શ્રાવક શા. વીરચંદ્રભાઇ ધૃષ્ણાજી વાંદવા આવ્યા હતા. તેમણે ગહલીએ રચવાની વિજ્ઞપ્તિ કરી તેથી આશ્વિન માસમાં ગુહુલીએ રચી અને કારતક માસમાં વકીલ માહનલાલ હિમચઢે છપાવવા વડાદરા માકલાવી. પોષ માસમાં ખીને ભાગ તૈયાર થઇ ગયા. ખીજા ભાગની ગુ’હતીઓમાં મુનિયાના ગુણેાની ગુહલીએ, પદ્મની સહેલીઓ, પ્રભુ મહાવીર સ્વામિની અનેકાવસ્થાની ગુહૈલીએ, ગુણાની ગુહુલી, નવપદની ગુહલીએ વગેરેના સમાવેશ કરવામાં માન્યા છે. બીજા ભાગની ગુહલીએ કેટલીક ઉદ્ગાર રૂપ અને અનેકનચેની અપેક્ષાવાળી આધ્યાત્મક મહાવીર પ્રભુની સ્તુતિ રૂપછે, ગુણાનુરાગ દૃષ્ટિએ અનેક મુનિયાની, સૂરિયાની ગુહુલીએ રચવામાં આવી છે. શ્રી મહાવીર પ્રભુની ગુ હતીઓમાં કેટલેક સ્થાને આધ્યાત્મિક સનય સાપેક્ષ વિચારોથી મહાવીર પ્રભુને વિશ્વરૂપે અને જગને મહાવીરરૂપે જોવાની ભાવનાના ઉલ્લેખ કરવામાં આવ્યું છે તેમાં સ્થાનાંગ સૂત્રમાં જેમ જે આયા એક આત્મા છે એમ સૌંગ્રહનય સત્તા વડે દર્શાવવામાં આવ્યુ છે, તેમ અત્રપણે સત્તાગ્રાહક સંગ્રહનયવડે તથા એક વસ્તુમાં સદ્રવ્ય વિષયક સત્ અસત્ અસ્તિનાસ્તિ સ પર્યોચાને ઘટાવવાની અપેક્ષાએ અને ઉદારભાવના વડે વિશ્વાદ્ધિ ખીલે એવી નયસાપેક્ષ ષ્ટિ વડે લખવામાં આવ્યુ છે તેથી તત્ત્વપદાર્થોના પ્રરૂપણામાં એકાન્તવાદ લાગુ પડતા નથી, પરંતુ તેથી સ્યાદ્વાદશ નની મહત્તામાં, વિશાળતામાં વૃદ્ધિ દર્શાવી છે. સપ્રતિ વિદ્યમાન જૈનધમ ના સ્થાપક શ્રી મહાવીર પ્રભુ છે, તેથી તેમની ભક્તિના ચેાગે તેમની ગુહલીએ વિશેષ પ્રમાણમાં રચવામાં For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 136