Book Title: Gahuli Sangraha Part 2
Author(s): Buddhisagar
Publisher: Adhyatma Gyan Prasarak Mandal

View full book text
Previous | Next

Page 122
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.orgAcharya Shri Kailassagarsuri Gyanmandir ( ૧૧૧ ) ( ૧૦ ) સાધુપદની ગુહલી. રાગ ઉપરને, ભાવિ તમે વરે સુનિપદ જગહિતકારી, કષિ શુભ સંયમી રે સાધુ ત્યાગી ગુણધારી; સત્તાવીશ ગુણ દ્રવ્યભાવથી, ધારક તપસી મહંત, શાંત દાંત તપસી ગુણગી, સદાચારી ગુણ સંત. ભવિ તમે. ૧ 'કિયા વેષમાં આગ્રહ નહીં જે, જ્ઞાનાદિક ગુણ ખપિયા, સદાચારી પરમાથે પૂરા, મેહવિનાશક તપિયા. ભવિ. ૨ નિશ્ચયથી નહીં લંચ સુડે, આતમ સાધુ સુહાવે; બુદ્ધિસાગર સાધુ આતમ, જ્ઞાને અનુભવ પા. ભવિ. ૩ ( ૧૧૦ ) દનપદની ગુહલી. રાગ ઉપર, ભવિ તમે વદરે દર્શનપદ ગુણકારી, જિન ગુરૂધની રે શ્રદ્ધાની બલિહારી; દ્રવ્યભાવથી શ્રદ્ધા દર્શન, આતમ જ્ઞાને પ્રમાણે, ક્ષપશમ ઉપશમને ક્ષાયિક, નિશ્ચય સમકિત માને. સર્વધર્મનું મૂલ છે શ્રદ્ધા, નિશ્ચય મનમાં લાવે; અત્તરાત્મપક શ્રદ્ધાચાગે, અંતરમાં પ્રગટાવે, મશને ગુણથી અભેદી આતમ, અનેકાન્તથી દયા, બુદ્ધિસાગર આતમ પિતે, અરૂપી પદ ભા. ભવિ. ૧ ભવિ, ૨ ભજિ. ૩ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136