Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११८१
=
अदृष्टापलापे संस्कारोच्छेदापत्तिः • ध्वंसस्य च व्यापारत्वेऽनुभवेनाऽपि तद्द्वारैव स्मृतिजननोपपत्तौ संस्कारोऽप्युच्छिद्येत । तदुक्तमुदयनेनापि- “चिरध्वस्तं फलायाऽलं न कर्माऽतिशयं विना" ( न्यायकुसुमाञ्जलि - १ / ९) इति । विहित-निषिद्धक्रियाप्रतियोगिकनाशस्य च व्यापारत्वे तादृशक्रियादिजन्यत्वे सति तज्जन्यजनकत्वाऽभ्युपगमे सति तथैव अनुभवेनापि तद्द्वारैव = स्वध्वंसद्वारेणैव स्मृतिजननोपपत्तौ = तत्तदुद्बोधकवशात्स्मरणोत्पादसङ्गतौ सत्यां अनुभवजन्यः स्मृतिजनकः चिरकालस्थायी अतिशय-वासनाद्यपराऽभिधानः संस्कारोऽपि उच्छिद्येत । संस्काराऽनभ्युपगमे कस्याश्चिदपि जगद्व्यवस्थाया अनुपपत्तिविरहात्, संस्कारव्यवस्थाप्यस्याऽनुभवध्वंसेनैव व्यवस्थापनात् । तदुक्तं न्यायकुसुमाञ्जली उदयनेनाऽपि 'चिरे 'ति । → फलस्य स्वर्गादेः कालान्तरभावितया न तत्राऽऽशुविनाशिनः साक्षात् साधनत्वमिति प्रतीतसाधनत्वाऽनुपपत्त्या तज्जन्याऽपूर्वकल्पनमित्यर्थः । अतिशयं विना चिरध्वस्तं कर्म न फलाय अलं समर्थमिति योजना । साक्षात्साधनत्वाऽभावेऽपि साधनत्वस्य फलसमयपर्यन्तस्थायिव्यापारव्याप्तत्वादिति ← ( न्या. कु. १/९ पृष्ठ९४) न्यायकुसुमाञ्जलिप्रकाशे वर्धमानः । यथोक्तं न्यायमञ्जर्यां जयन्तभट्टेन →
=
अकस्मान्निधिलाभश्च विद्युत्पातश्च कस्यचित् । क्वचित्फलमयत्नेऽपि यत्नेऽप्यफलता क्वचित् ।। तदेतद् दुर्घटं दृष्टात् कारणाद् व्यभिचारिणः । तेनाऽदृष्टमुपेतव्यमस्य किञ्चन कारणम् ।। ← (न्या.मं. प्रमेयप्रकरण-भाग-२/ आह्निक-७/पृ.२६२ ) इति । विश्वप्रवृत्त्यादितोऽपि अदृष्टसिद्धिरङ्गीकार्या, तदुक्तं न्यायकुसुमाञ्जली विफला विश्ववृत्तिर्नो, न दुःखैकफलाऽपि वा । दृष्टलाभफला नाऽपि विप्रलम्भोऽपि नेदृशः ।। ← ( न्या. कु. १/८ ) इति ।
किञ्च भावात्मकाऽदृष्टाऽनभ्युपगमे ज्ञानाऽग्निः सर्वकर्माणि भस्मसात् कुरुतेऽर्जुन ! ← (भ.गी.८/३७) इति भगवद्गीतावचनं, चित्तस्य हि प्रसादेन हन्ति कर्म शुभाशुभम् ← (मैत्रा. ६/ २०, मैत्रे.१/४/६) इति मैत्रायण्युपनिषद् - मैत्रेय्युपनिषदोः वचनं तथैवाऽत्मनि कर्माणि तिष्ठन्ति भरतर्षभ ! ← (इति.स. २/६७) इति इतिहाससमुच्चयवचनं शोधयन्ति बुधाः कर्म ज्ञान-ध्यानतपोबलैः ← (म.पु.३८/११ ) इति मत्स्यपुराणवचनं च नैव सङ्गच्छेरन् । न हि ध्वंसस्य ध्वंसशोधनादिकं सम्भवति ।
ભાવસ્વરૂપ વ્યાપાર = દ્વાર (પુણ્ય-પાપ વગેરે) ઉત્પન્ન કરવા દ્વારા ફળોત્પત્તિ કાળ સુધી વ્યાપ્ત બને તો જ તે ચિરવિનષ્ટ ક્રિયા વગેરે ફળોત્પાદક બની શકે - આવો નિયમ અન્યત્ર નિશ્ચિત થયેલ છે. જેમ કે અનુભવ સ્મૃતિને ઉત્પન્ન કરે છે. અનુભવ બાદ ઘણા સમય પછી પણ સ્મૃતિ ઉત્પન્ન થતી હોવાથી વચ્ચે સંસ્કાર સ્વરૂપ ભાવાત્મક વ્યાપાર માન્ય કરવામાં આવેલ છે. અર્થાત્ અનુભવ સંસ્કાર દ્વારા સ્મૃતિને ઉત્પન્ન કરે છે. જે અનુભવ સંસ્કારને ઉત્પન્ન ન કરે તે અનુભવ કાલાંતરમાં સ્મૃતિને ઉત્પન્ન કરી શકતો નથી. આમ ફળોત્પાદ પૂર્વે નષ્ટ થયેલ કારણનો ભાવવ્યાપાર માનવો જરૂરી છે. જો વિહિત-નિષિદ્ધ ક્રિયાના ધ્વંસને જ તેનો વ્યાપાર માનવામાં આવે અર્થાત્ વિહિતાદિ ક્રિયા સ્વધ્વંસ દ્વારા ફળને ઉત્પન્ન કરે છે – એવું માનવામાં આવે તો અનુભવ પણ સ્વધ્વંસ દ્વારા જ સ્મૃતિને ઉત્પન્ન કરી દેશે અને તેવું માનવામાં તો સંસ્કારનો પણ ઉચ્છેદ થઇ જશે. અનુભવધ્વંસને જ અનુભવનું દ્વાર માનવાથી પણ સ્મૃતિની ઉત્પત્તિ સંગત થઇ શકે છે તો શા માટે સંસ્કારની કલ્પના કરવી ? માટે તો ઉદયન આચાર્યએ પણ ન્યાયકુસુમાંજલિ ગ્રંથમાં જણાવેલ છે કે → ‘ભાવાત્મક અતિશય વિના ચિરધ્વસ્ત ક્રિયાદિ ફળોત્પત્તિ કરવા માટે સમર્થ નથી.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org