Book Title: Dwatrinshada Dwatrinshika Prakran Part 4
Author(s): Yashovijay Upadhyay, Yashovijay of Jayaghoshsuri
Publisher: Andheri Jain Sangh
View full book text
________________
११८०
• ध्वंसेनाऽदृष्टान्यथासिद्धिनिरासः •
मिलिनिरासः . द्वात्रिंशिका-१७/१६ 'न चाऽलं क्षणिकं कर्म फलायाऽदृष्टमन्तरा। वैयर्थं च प्रसज्येत प्रायश्चित्तविधेरपि ।।१६।।
न चेति । न च क्षणिकं = क्रियाकालमात्रोपरतं कर्म अदृष्टमन्तरा फलाय = फलं जनयितं अलं= समर्थं चिरध्वस्तस्य कालान्तरभाविफलजनकत्वस्य भावव्यापारकत्वव्याप्तत्वाऽवधारणात ____ तच्चादृष्टं → कत्तारमेव अणुजाइ कम्मं 6 (उत्त.१३/२३) इति उत्तराध्ययनसूत्रवचनात् कृतिसमानाधिकरणमेवेति न कृतनाशाऽकृताऽऽभ्यागमापत्तिः। किञ्च केवलादेव दानलक्षणात् पुरुषकारात्स्वध्वंसद्वाराऽऽमुष्मिकफलाऽभ्युपगमे एकस्य दानान्निम्नस्वर्गलाभोऽपरस्य चोच्चतमस्वर्गलाभ इत्यनुपपन्नं स्यात्, दानध्वंसे भेदाऽभावात् । प्रतियोगि-ध्वंसयोरेकत्राऽजनकत्वाद् उपजीव्यविहितनिषिद्धक्रियागतकारणत्वभङ्गापत्तेः, प्रत्युत कारणीभूताऽभावप्रतियोगित्वेन दानादेः प्रतिबन्धकत्वमपि परस्य दुर्निवारं स्यादिति दिक् ।।१७/१५।। ____ अदृष्टाऽनङ्गीकारे दोषान्तरमाह- 'न चेति । न च क्रियाकालमात्रोपरतं = क्रियाकालाऽव्यवहितोत्तरक्षणवर्तिध्वंसप्रतियोगि कर्म = विहित-निषिद्धदया-हिंसादिकं अदृष्टं = स्वव्यापारीभूतं दैवं अन्तरा फलं जनयितुं समर्थं, चिरध्वस्तस्य = फलोत्पादचिरपूर्वकालनष्टस्य क्रियादेः कालान्तरभाविफलजनकत्वस्य = चिरतरोत्तरकालभाविकार्योत्पादकत्वस्य भावव्यापारकत्वव्याप्तत्वावधारणात् = अभावभिन्नभावात्मकद्वारकत्वव्याप्यत्वपरिच्छेदात् स्मृत्यादिस्थले तथैवाऽवधारणात् । तदुक्तं गङ्गेशेन तत्त्वचिन्तामणौ अपूर्ववादे → चिरध्वस्तस्य व्यापारसत्त्वे कारणत्वमिति निरुपाध्यन्वय-व्यतिरेकाभ्यां व्याप्त्यवधारणात् यागस्य चिरध्वस्तकारणत्वेन व्यापारकल्पनात् + (त.चिं.शब्दखण्ड-अपूर्ववाद-पृ.४१९) इति । ध्वंसस्य च =
વિશેષાર્થ - વિશેષાવશ્યકભાષ્યકાર શ્રી જિનભદ્રગણિક્ષમાશ્રમણ કર્મની સિદ્ધિ માટે એમ કહેવા માગે છે કે જો કર્મ નામની કોઈ ચીજ દુનિયામાં ન જ હોય તો બે દુકાનદાર પાસે મોકાની જગ્યા, શ્રેષ્ઠ માલ, સુંદર સેલ્સમેનશીપ, બાહોશ નોકર, શારીરિક આરોગ્ય વગેરે તમામ સામગ્રી સરખી હોવા છતાં પણ એક વેપારીને પુષ્કળ કમાણી થાય છે અને બીજા વેપારીને અત્યંત ઓછી કમાણી થાય છે અથવા દેવાળું નીકળે છે. આવું શા માટે બને ? જે કાર્ય હોય તેમાં ભેદની સિદ્ધિ તો કારણસામગ્રીમાં ભેદ હોય તો જ થઈ શકે, અન્યથા નહિ. કારણસામગ્રી સમાન હોય તો કાર્ય પણ એક સરખું જ થવું જોઇએ. ઉપરોક્ત બે વેપારીને મળતા વિભિન્ન ફળને લીધે તેની સામગ્રીમાં ભેદ માનવો જરૂરી છે. જે ફળભેદપ્રયોજક તત્ત્વ છે તે જ કર્મ સમજવું. આમ કર્મની સિદ્ધિ માન્ય કરવામાં આવે તો જ ઉપરોક્ત બાબત સંગત થઇ શકે. માટે વિહિતનિષિદ્ધ ક્રિયાના ધ્વંસને ફલોત્પાદક માની ન શકાય. બાકીની વિગત ટીકાર્યમાં સ્પષ્ટ જ છે. (૧૭/૧૫)
હ એનંત ક્ષણિક ક્રિયા ફુલોત્પાદક ન બને હમ ગાથાર્થ - ક્ષણિક ક્રિયા પણ પુણ્ય-પાપ વિના ફળ આપવા માટે સમર્થ નથી. તથા (કર્મ માનવામાં नावे तो) प्रायश्चित्तविधि ५५ व्यर्थ ४. (१७/१६)
ટીકાર્થ :- શુભ કે અશુભ ક્રિયા પોતાના અસ્તિત્વકાળમાત્રમાં અટકી જાય છે. તેથી વિનષ્ટ થયેલી ક્ષણભંગુર ક્રિયા કર્મ વિના ફળને ઉત્પન્ન કરવા માટે સમર્થ બની ન શકે. કારણ ફળોત્પત્તિના બહુ લાંબા સમય પૂર્વે નષ્ટ થયેલા કોઈ પણ પદાર્થ દીર્ઘકાળ પછી થનાર ફળનું સાક્ષાત્ ઉત્પાદક બની ન શકે. પરંતુ १. मुद्रितप्रतौ सर्वत्र 'न चापि' इति पाठः । २. हस्तादर्श ‘प्रसज्येत' इति नास्ति ।
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org