Book Title: Dwatrinshad Dwatrinshika Prakaranam Part 04
Author(s): Chandraguptasuri
Publisher: Anekant Prakashan Jain Religious Trust
View full book text
________________
રહેશે. કંઈ કેટલાય સહાયકોના વૃંદના સહકારથી નિષ્પન્ન આ કાર્યથી પ્રાપ્ત થનારા યશના વાસ્તવિક અધિકારી તે તે સહાયકો છે.
અંતે ગ્રંથકારપરમર્ષિના શબ્દોમાં જ વિદ્વજનોને “આ પરિશીલનમાં કોઈ સ્થાને ઓછું જણાય તો તેઓ પોતાની મેળે ત્યાં જરૂરી ઉમેરીને અને કોઈ સ્થાને ખોટું જણાય તો યોગ્ય રીતે તેને ઢાંકીને પરિશીલનને સમજવાની કૃપા કરશે.” - આવી પ્રાર્થના કરી વિરમું છું.
- આ.વિ. ચન્દ્રગુપ્તસૂરિ
જૈન ઉપાશ્રય: “રત્નપુરી મલાડ (ઇસ્ટ), મુંબઈ-૯૭ વિક્રમ સંવત ૨૦૬૧ શ્રાવણ વદ ૩, સોમવાર
એક પરિશીલન
૨૫૫