Book Title: Dravya Gun Paryayno Ras Dravyanuyog Paramarsh Part 03
Author(s): Yashovijay
Publisher: Shreyaskar Andheri Gujarati Jain Sangh

View full book text
Previous | Next

Page 444
________________ १०७० ० स्वरूपेणैव निश्चय-व्यवहारविषयिताभेदः । ८/२१ તત્ત્વ અર્થ તે યુક્તિસિદ્ધ અર્થ જાણવો. લોકાભિમત તે વ્યવહાર પ્રસિદ્ધ. યદ્યપિ પ્રમાણ શું તત્ત્વાર્થગ્રાહી છઇ તથાપિ પ્રમાણ = સકલતત્ત્વાર્થગ્રાહી, નિશ્ચયનય = એકદેશતત્ત્વાર્થગ્રાહી એ ભેદ જાણવો. विमुच्य आगमानुसारतो मुख्य-गौणभावानुवेधेन यौक्तिकपदार्थपारमार्थिकस्वरूपग्राही निश्चय इत्यर्थः । तदुक्तं विशेषावश्यकभाष्ये “परमत्थपरो मण्णइ निच्छइओ” (वि.आ.भा.३५८९) इति । “भूदत्थो देसिदो दु सुद्धणओ" (स.सा.११) इति समयसारे कुन्दकुन्दस्वामिना शुद्धनयपदेन निश्चयनय एवोक्तः। तदुक्तं - પષ્યત્વમળq “શુદ્ધનયા: = નિશ્ચયનયા ત્યર્થ” (T...ર૬રૂછ પૂ) રૂતિ | के व्यवहारो नयस्तु जनोदितं = लोकव्यवहारप्रसिद्धं बाह्य पदार्थस्वरूपं गृह्णाति । तदुक्तं विशेषा વશ્યમાથે “નો વિવારપરો વવહારો” (વિ.મા.મ.રુ૧૮૬) ઊંતિા क. यद्यपि प्रमाणमपि तत्त्वार्थग्राहकमस्ति तथापि प्रमाणस्य सकलतत्त्वार्थग्राहित्वं निश्चयस्य च # नयत्वेन एकांशतत्त्वार्थग्राहकत्वमित्यनयोः विशेषो बोद्धव्यः । ननु तर्हि व्यवहारस्य किम् अवशिष्टैकदेशीयतत्त्वग्राहित्वं यदुत अतत्त्वग्राहित्वम् ? उच्यते, निश्चय-व्यवहारनययोः स्वरूपमेव तावत् परस्परं विलक्षणम् । अत एव वस्तुग्रहणे यथा निश्चयः प्रवर्तते ततोऽन्यथैव व्यवहारः प्रवर्तते । क्षकिरणयन्त्रतुल्यो निश्चयो हि वस्तुन બોધ કરાવે તે નિશ્ચયનય - આવું અર્થઘટન કરવું. વિશેષાવશ્યકભાષ્યમાં આ અંગે કહેલ છે કે “પરમાર્થમાં તત્પર નય નૈૠયિક કહેવાય છે.” “સદ્દભૂતપદાર્થવિષયક શુદ્ધનય કહેવાયેલ છે” – આ મુજબ સમયસારમાં કુંદકુંદસ્વામીએ જે જણાવેલ છે તેમાં “શુદ્ધનય’ શબ્દથી નિશ્ચયનયને જ જણાવેલ છે. પંચકલ્પભાષ્યમૂર્ણિમાં શુદ્ધનય એટલે નિશ્ચયનય - આવો અર્થ જણાવેલ છે. (વ્યવ.) વ્યવહારનય તો પદાર્થના તેવા બાહ્ય સ્વરૂપને ગ્રહણ કરે છે કે જે લોકવ્યવહારમાં પ્રસિદ્ધ ન હોય. તેથી જ વિશેષાવશ્યકભાષ્યમાં જણાવેલ છે કે “લોકવ્યવહારમાં તત્પર હોય તે વ્યવહારનય કહેવાય.” 9 પ્રમાણ અને નિશ્ચયનય વચ્ચે તફાવત છ (ચ) પ્રમાણ પણ નિશ્ચયનયની જેમ તાત્ત્વિક = પારમાર્થિક અર્થનું ગ્રહણ કરે છે. તેમ છતાં પણ પ્રમાણ અને નિશ્ચયનય પરસ્પર અભિન્ન બની જવાની આપત્તિને પ્રસ્તુતમાં કોઈ અવકાશ નથી. કારણ કે પ્રમાણ સંપૂર્ણ પારમાર્થિક અર્થનું ગ્રહણ કરે છે. જ્યારે નિશ્ચય તો નય હોવાના લીધે વસ્તુના એક અંશ સ્વરૂપ પારમાર્થિક તત્ત્વનું ગ્રહણ કરે છે. આ રીતે પ્રમાણ અને નિશ્ચયનય વચ્ચે ભેદ જાણવો. શંકા :- (ના) જો નિશ્ચયનય આંશિક તત્ત્વને ગ્રહણ કરનાર હોય તો વ્યવહારનય શું બાકી રહેલા આંશિક તત્ત્વને ગ્રહણ કરનાર છે કે અતત્ત્વને ગ્રહણ કરનાર ? ફ નિશ્ચય-વ્યવહારની બોધશેલી વિલક્ષણ ફ સમાધાન :- (Gધ્ય) સૌપ્રથમ તમે એ વાત સમજી લો કે નિશ્ચયનયનું અને વ્યવહારનયનું સ્વરૂપ જ પરસ્પર વિલક્ષણ છે. તેથી જ વસ્તુનો બોધ કરવા માટે નિશ્ચયનય જે રીતે પ્રવર્તે છે, તે કરતાં 1. પરમાર્થપરઃ મન્યતે નૈશ્વવિક2. મૂતાર્યો ઢર્શતતુ શુદ્ધનય: 3. નવ્યવહારપરા વ્યવહાર:

Loading...

Page Navigation
1 ... 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479 480 481 482