Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 627
________________ જિનદર્શન પરિશિષ્ટ (૧) अथ जिनमासाद आयतनादि कथ्यते श्री विश्वकर्मा याच जिनाग्रे चतुष्किका भुकाग्रे गूढमडपः गृहस्याग्रे चतुकिका तदने नृत्यमंडपः ॥१॥ શ્રી વિશ્વકર્મા કહે છેઃ જિન પ્રભુના પ્રાસાદ આગળ (બહાર ખુલ્લા ચોકમાં) સમવસરણ કરવું. મૂળ મંદિરના શુકનાશ એટલે ડોળી મંડય આગળ ગૂઢમંડપ કરો અને ગૂઢમંડપ આગળ (છ નવ) ચેકીઓ કરવી, તેનાથી આગળ નૃત્ય મંડપ કરે. प्रथमपासादमाने शताग्रे चाष्टसंयुताः રાશીર્તિસિત્ત: શતા ર ા િ ૨ છે. चतुर्विंशति जिनेंद्रा भापित विश्वकर्मणा । ज्येष्टमध्यकनिष्ठं च त्रिविध मानमुत्तमम् ॥ ३ ॥ મૂળ પ્રાસાદના માનથી ફરતી એકસો આઠ દેવકુલિકાઓ મૂળમંદિર સાથે કરવી તેમજ ચોરાશી થા બહોતેર દેવકુલિકાઓ તથા બાવન દેવકુલિકાઓ અને વીશ દેવકુલિકાઓ મૂળમંદિર સાથે કરવાનું શ્રી વિશ્વકર્માએ કહ્યું છે. તેવા જયેષ્ઠ મધ્યમ અને કનિષ્ઠ એવા ત્રણ પ્રકારના માનના પ્રાસાદે ઉત્તમ જાણુવા. એ રીતે પાંચ પ્રકારે જિનાયત કરવાનું કહ્યું છે. पंचविंशति विस्तार अष्टाविंशति मुखायते भागै लोपयेत्कर्ण' चतुरशीति जिणालयः ॥ ४ ॥ विशविंशकतेक्षेत्रे पृष्ठे चत्वारिंश मुखायते । जिणमालास्तथा नाम सर्व कल्याणकारिका ॥ ५ ॥ ૧ રાશી જિનાયતન બીજા પ્રકારે પાછળ એકવીશ, બાજુમાં બાવીશ બાવીશ અને આગળ અઢાર દેવકુલિકા અને મુખ્ય મંદિર મળીને કુલ ચોરાશી જિનાતન થાય. બાજુમાં માટી દેરીઓ કરવાને મહાધર કહે છે તે દેવકુલિકા નાની સંખ્યામાં ગણવી અને ચાર ગર્ભે બહાણુક કરવા તેવું રાશી જિણાલયને છણમાલા નામે જાણવું. રાણકપુરનું ધરણી વિહાર પ્રસાદ એ આ પ્રકારની કૃતિ છે. એકસેઆઠ જિનાયતન બુદ્ધિમાન શિલ્પીએ યુક્તિથી ગોઠવી લેવું,

Loading...

Page Navigation
1 ... 625 626 627 628 629 630 631 632 633 634 635 636 637 638 639 640 641 642